________________
૩૪૬
પામી શકતા નથી. કર્મની મોટી સ્થિતિના ભારથી દખાયેલા જગતના સર્વ જીવામાંથી, જે જીવ સમકિત પામવાના હેાય તે આત્મા, ઉપર બતાવેલી સાડા ત્રણ કાલચક્ર, દોઢ કાલચક્ર, અને એક કાલચક્ર ચાલે તેવી, કર્મની ભારે સ્થિતિમાંથી ઘટાડો કરીને, આયુ સિવાયના સાતે કર્મની સ્થિતિએને એક કટાકાટી સાગપમથી પણ ન્યૂન કરે છે.
આયુર્જિત સાતે કનીજી, સાગર કોડાકોડી હીન રે, સ્થિતિ પઢમકરણે કરીજી, વી અપૂર્વ મોગર લીધે રે, સમતિ દ્વાર ગમારે પેસતાંજી...''
અથ—જ્યારે આત્મા સમિકત પામવાના હાય છે તેની પહેલાં, પઢમ’ એટલે પહેલું-યથાપ્રવૃત્તિકરણ નામનું કરણ કરે છે. તેથી આયુ સિવાયનાં, જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મની સ્થિતિમાં મોટા ઘટાડા થાય છે અને ફક્ત અંતઃકોટા-કાટી પ્રમાણ જ બાકી રહે છે.
૫૦—યથાપ્રવૃત્તિકરણ એટલે શું? ઉ—આત્માએ સમજણપૂર્વક નહિ,
પરંતુ યથા-તથા જેમ-તેમ પ્રવતે લેા–સ્વાભાવિક થયેલા, આત્માના વ્યાપાર. જેમ કેાઈ મૂર્ખ માણસ વિચાર શૂન્યતાએ ચાલ્યા જતા હતા. તેણે વગડામાંના એક ઝાડનાં પાંદડાંને ડુચા, મુખમાં મૂકી દીધા કે તરત જ, તેની મૂર્ખતા ચાલી ગઈ અને દ્વિવ્યતા પ્રકટ થઈ. વળી કાઈ નિર્ધન માણસે ભીંતને પાઠુ લગાવી. ભીંત પડી ગઈ અને અંદરથી નિધાન ની, શાસ્ત્રોમાં કહેલ છે કે જેમ લાકડામાં ઉત્પન્ન થનારા, ઘુણા નામના કીડા, લાકડામાં કાઈકવાર એકડા બનાવે છે, કે કોઈકવાર કકાર બનાવે છે. જેમ નદીના