________________
૩૬૨
તેમના છ પુત્રા છે. આ સાંભળી પિલાને, સુદશનશેડ ઉપર ગુસ્સા આવ્યા. પેાતાની માગણીના સ્વીકાર ન કર્યાં, તેનું વેર વસુલ કરવા માટે, રાણી અભયા (જે પોતાની પરમ સખી હતી) પાસે, સુદનશેઠના રૂપનાં ઘણા જ વખાણ કર્યાં. તેથી અભયા પણ કામવશ બની. એકવાર પૌષધમાં નિર્જનસ્થાનમાં, કાઉસ્સગ-ધ્યાનમાં ઉભેલા, સુદનશેઠને, પોતાના વિશ્વાસુ માણસા દ્વારા પોતાના ગુપ્તસ્થાનમાં મંગાવ્યા, અને હાવભાવવાળાં વચને, તથા આલિંગન આદિ ચેષ્ટા દ્વારા, મહાપુરુષને ચળાવવા, અન્યાતેટલા ઉદ્યમ કર્યાં, પરંતુ વાજેવા મજબુતચિત્તવાળા સુદશ નશેઠના ચિત્તને જરા પણ્ ચલાવી શકાયું નહિ.
અભયારાણી પેાતાની ઇચ્છા પૂર્ણ ન કરી શકવાથી ખૂબ જ રષે ભરાણી અને સુદનશે ઉપર ખાટું કલક મુકીને, રાડા-બરાડા પાડવા લાગી, ધાો રે ધાજો આ કોઈ દુષ્ટ માનવી, મારૂં” શીલ લુટવા સારૂ મારા મહેલમાં પૈઠે છે.” રાજસેવકે તેા નજીકમાં જ હતા. અભયાની બૂમા સાંભળી રાણીવાસમાં દોડી આવ્યા. ત્યાં કાઉસગ્ગધ્યાનમાં ઉભેલા મહાત્મા સુદનશેઠને જોયા.
પ્ર૦—સુદર્શનશેડ પેાસહમાં હતા,તેા શું પેાતાની ઘરની પોષધશાલામાં હતા, કે ગામમાં કેાઈ ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાનમાં હતા ? જો આ બેમાંથી એક પણ જગ્યાએ હાયતા, રાણીના સેવકા તેમને ઉપાડી કેમ લઈ જઈ શકે ? અને પૌષધમાં હોય તે પણ, રાજાની રાણીના માણસે ઉપાડી જવા આવ્યા, ત્યારે ના પાડવી કે નાશી જવું વિગેરે પેાતાના ખચાવ કેમ કર્યાં નહિ ?
ઉ—સુદ નશેઠે ઘરની પૌષધશાળા કે ઉપાશ્રય વિગેરે
•