________________
૩૪ર
ડવા માટે હોય જ નહિ. મહાપુરુષે ફરમાવે છે કે – - "जो अकिरियावाइ, सो भविओ अभविओ वा नियमा कण्हपक्खिओ. किरियावाइ नियमा भविओ, नियमा सुक्कपक्खिओ, अन्तोपुग्गलपरिअट्टस्स नियमा सिज्झइ. सम्मदिठ्ठी वा મિઠ્ઠિી વા દુશ.”
અર્થ—જે આત્મા અકિયાવાદી (દાનાદિ ક્રિયાનું તથા અહિંસાદિધર્મોનું ખંડન કરનાર) હોય તે ભવ્ય હોય અથવા અભવ્ય હોય તે ચોકકસ નહિ, પરંતુ તે ચોક્કસ કૃષ્ણ પાક્ષિકજ હેય. જે આત્મા કિયાવાદી હોય, અર્થાત્ દાનાદિક્યિાનું સમર્થન કરનાર હોય, અને અહિંસાદિધર્મોનું પિષણ કરનાર હેય, તે આત્મા ચેકસ ભવ્ય પણ છે અને શુક્રલપાક્ષિક પણ છે, અને અર્ધપુદ્ગલપરાવર્તમાં, જરૂર મેક્ષમાં પણ જવાને હેય છે. પછી ભલે તે વર્તમાનકાળે, સમકિતી હોય અથવા મિથ્યાષ્ટિ (મંદ મિથ્યાત્વી) હેય.
પ્રત–ઉપર જે પાઠ “ વિજયા ઈત્યાદિ મુકદેવામાં આવ્યું છે. એના ઉપરથી તે એમજ સમજાય છે કે, શ્રીજૈનશાસનમાં, કેવળ ક્રિયાની મુખ્યતાએ, આત્માનું કલ્યાણ થતું હોય એમ સમજાય છે.
ઉ૦–શ્રીજૈનશાસનમાં એકલી યિા કે એકલા જ્ઞાનની મુખ્યતા છે જ નહિ, પરંતુ જ્ઞાનપૂર્વકની જ ક્રિયાનું સમર્થન કરેલું છે. એકલીક્રિયા કે એલાજ્ઞાનનું નહિ જ. “જ્ઞાનશિયામ્યાં મા” એકલી ક્રિયા વિધવા સ્ત્રી જેવી છે અને એકલું જ્ઞાન વાંઢા મનુષ્ય જેવું છે. અથવા એકલી ક્રિયા આંધળી છે અને એકલું જ્ઞાન પાંગળું છે. બંનેને સહકાર લઈ આત્મા કર્મ ક્ષય