________________
૩૩૯
પણું તેનું નામ રત્નત્રયી કહેવાય છે. રત્નત્રયીનેા ત્રીજો ભેદ ચારિત્ર છે, તેના અહિંસાદિ પાંચભેદોને અહિંસાદિ પાંચભેદને પાંચમહાવ્રત કહેવાય છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે, મન, વચન અને કાયાથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસગતા આત્મામાં આવી જાય, પરંતુ સમ્યગ્દર્શન અને સમ્યગ્જો આવ્યાં ન હોયતે, તે પાંચમહાવ્રતાની કશી કિંમત નથી.
જ્ઞાન
૫૦-સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન વિના એકલાં પાંચ મહાવ્રતા હેઈ શકે ખરાં ?
ઉ-જરૂર હાઈ શકે છે એ એના અભાવમાં પણ વખતે ફાઇ જીવ હજારાવાર, લાખાવાર, ક્રોડાવાર કે અસંખ્યાતીવાર પણ મહાવ્રતા પામે છે, અને તેવા આચરણથી દેવતાઓનાં પણ શિર ડાલી જાય છે. વળી આ પાંચમહાવ્રતાના વિશિષ્ટ પાલનથી, જીવે। નવમાત્રૈવેયક સુધી પણ જાય છે અને દેવપણાને પામે છે. પરંતુ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન વિના પાંચમાતા જીવમાં આવે પણ, તે દ્રવ્યચારિત્ર જ કહેવાય છે. આવા ચારિત્રથી જીવાને, પૌદ્ગલિકસુખા મળે, પરંતુ સંસાર એછે. થતા નથી. એકલાં પાંચમહાવ્રત ઘણાં સારાં હાય તે! પણ, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વગરના હાય તે. જીવનું ભવાભિન દિપણું કે પુદ્ગલાન’દિપણું, જરાપણુ મંદ થતું નથી. અને તે મનુષ્યના કે દેવના થાડા ભવામાં, પૌદ્ગલિઅક્ષય અપાવી, પુન: આત્માને સ'સારમાં રખડતા અનાવે છે.
આ પાંચમહાવ્રતા આવ્યા પછી પણુ, જીવ અનંત કાળ