________________
૩૩૮
રહ્યા છે અને મેક્ષ પામશે તે બધા, સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયાના બલથી જ. હવે તે સમ્યગજ્ઞાન અને ક્રિયાના વિભાગે વિચારીએ.
શ્રીવીતરાગના મુનિમાં , કયા ગુણો આવેલા હોય અને કયા દેશે ન હોય? તે જોઈએ.
અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ આ ત્રણે આત્માને કટ્ટર દુશમને છે. તે શ્રીવીતરાગના સાધુઓમાંથી, જતા રહ્યા હોય, અથવા જવાની તૈયારીમાં હાય.
જીવનમાં જ્ઞાન અને ક્રિયા-બનેને સંપૂર્ણ આદર ચાલુ જ હોય. તેમાં દેશ આરાધક કિયા કહી. સર્વ આરાધક જ્ઞાન” એટલે દિવસમાં અમુક ટાઈમ જ કિયાની આરાધના કરે અને પછી આખો દિવસ જ્ઞાનની આરાધના કરે તે જ શ્રીવીતરાગના મુનિરાજ કહેવાય, તથા શ્રીવીતરાગના મુનિવર ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પામેલા હોય. શ્રતધર્મ અને ચારિત્રધર્મને બરાબર સમજવા અને આદરવા ઉદ્યમી હોય, શ્રીવીતરાગદેવના મહામુનિરાજોમાં, સમ્યગદર્શન– સમ્યજ્ઞાન-સમ્મચારિત્રની સંપૂર્ણ ઉપાસના અને ઐક્યતા હોય ( આ રત્નત્રયી સર્વગુણેની ખાણ છે.)
પ્ર-પાંરા મહાવ્રત અને રત્નત્રયીમાં શું ભેદ છે? જે મુનિરાજમાં પાંચમહાવ્રત હોય, તેમનામાં રત્નત્રયી હોય કે કેમ?
ઉ૦-રત્નત્રયીમાં પાંચ મહાવ્રતને સમાવેશ થાય, પરંતુ પાંચમહાવ્રતમાં રત્નત્રયીને સમાવેશ ન થાય. કારણ કે, સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, આ ત્રણનું જે અભિન્ન