________________
૩૩૬
ઉ—મરુદેવીમાતાના જેવા દાખલા જગતમાં તદ્દન. ઘેાડા મળશે. બીજું એ પણ સમજવાનુ' છે.' કે, છેલ્લાભવમાં કે છેલ્લીક્ષણમાં ક્રિયા હાવી જોઈ એ એમ નથી, પરં તુ ચાલુ ભવના આગલા ભવમાં, ચાલુ ક્ષણની આગલી ક્ષણેામાં, કમેŕ. ક્ષય થવાનાં સાધના મળવાં જોઈ એ. અને મરુદેવાસ્વામિનીના જીવને તેમ મન્યુ' છે.
ભગવતી મરુદેવીને આત્મા છેલ્લા ભવના આગલાના આગલા-ત્રીજા ભવમાં નિગેાદમાં હતું. (નિગેાદમાંથી નિકળેલા આત્મા પાંચ ઇંદ્રિયવાલા જીવે જેટલેા કથી ભારે હાતા નથી.) તે નિગેાદના નીકળેલા, વનસ્પતિકાયમાં કેળાનુ` ઝાડ થયા. તેની લગાલગ કથેરીનુ' ઝાડ ઉગેલું હતું, પવનના ઝાપટાથી કથેરીના કાંટા વારંવાર કેળને લાગતા હતા. તા પણ ભાવિભદ્ર-આત્મા કેળના જીવડે ક્ષમા રાખી સહન કર્યું. જેથી જોરદાર અકામનિજ રાએ, પુણ્ય અધાર્યું અને જિનેશ્વરદેવની. માતા થવાનું સદ્ભાગ્ય મળ્યુ.
પ્ર—પાંચ ઇંદ્રિયવાલા જીવા કરતાં એક ઇંદ્રિયવાલા નિગાક્રિયા થવાને, કર્મ અને કર્મનાં બંધના ઓછાં હાય, તેથી તે. ઉચ્ચ આત્મા ન ગણાય ?
ઉ॰—તેલ-મરચાં અને પાન-બીડીના વેપારીને ખરચા તદ્દન ઓછા હાય છે, અને શરાફ વેપારીએ, ઝવેરી લેાકેા અને આડતના ધધાવાલા વેપારી લાકોને ખર્ચા ખૂબ જ હોય. છે, છતાં જગત જેમ તેલ-મરચાં અને પાન–બીડીના વેપારને ઈચ્છતું નથી અને શરાફી લાઈન, આડત અને ઝવેરાતના ધંધાને ઇચ્છે છે. કારણ કે તેમાંથી, કયારેક ડાપતિ કે અમ