________________
૩૩૩
છે, તેવા ખારાશેઢા અને એવુ ગામના અગરમાં, ટ્રેઈને લાવીને ઊભી રાખી. અને વેપારીઓને ભેગા કરી, પિતાને માલ વેચવાની મહેનત કરવી શરૂ કરી. પરંતુ તે તે દેશમાં તે તે નિસાર વસ્તુનાં નામ સાંભળીને, જોકે તે મૂખની વાતને હસી કાઢવા લાગ્યા. દિવસો ગયા, માસો ગયા, અને વરસે પણ. ગયાં, પરંતુ વસ્તુની કુટી કોડી પણ ઉપજી નહિ. મુડી ગઈ, ગાડીનાં ભાડાં બરબાદ ગયાં, વખારેનાં ભાડાં નકામાં ગયાં, મજુરોની મજુરી નકામી ગઈ, નેકર-ગુમાસ્તાઓના પગારે પણ વ્યર્થ ગયા. શેઠજી વિચાર કરે છે, હજી દેવી કેમ ન આવી? દેવી ન આવવાથી, દેવીને ખુબ જ ઓલંભા આપવા લાગ્યું. છેવટે દેવી આવીને કહે છે, અરે ! અધમ આત્મા ! આવા. અવળા વેપાર કરીને, ન મેળવવાની ઈચ્છા કરે છે ! આવી વસ્તુ કેણ તારે બાપ લેશે? તને વરદાન આપ્યું, એટલે શું મારે ગુન્હ થયે? શું મેં તને ઊંધા વેપાર કરીશ તે પણ નફે મળશે, એવું વરદાન આપ્યું હતું.? જા હવે હું પણ તારી આ દુષ્ટતાથી કંટાળીને જાઉં છું. અને મારું વરદાન પણ પાછું લઈ લઉં છું. તારા આવા આચરણથી તારૂં પેટ ભીખ માગતાં પણ ભરાશે નહિ, એમ કહીને દેવી ચાલી ગઈ.
ઉપનય–આકથાનકને ઉપનય-ઉપમા ઉપમેય ભાવ) સાર એ છે કે, દેવી તે ઉપકારી ગુરુમહારાજ, બેનપણી દેવી તે જ્ઞાની પુરુષની ભલામણ દેવીએ વરદાન આપ્યું તે ગુરુ મહારાજાએ આપેલ મુનિશ, બેનપણી દેવીએ ના કહી. હતી કે, અગ્યને આવું વરદાન ન અપાય. તે જ પ્રમાણે, જ્ઞાનીમહાપુરુષોએ પણ ચેખું ફરમાવ્યું છે કે, નાલાયકને