________________
૩૩ર
વરદાન આપવા લાગી. ભાઈ! આજથી હવે તું જે વેપાર કરીશ, તેમાં તને ચોક્કસ કમાણી થશે. આ વરદાન આપતી વખતે, તેની એક બેનપણી દેવી પાસે હતી. તેણે કહ્યું, આવા મૂર્ખને આવું વરદાન અપાય નહિ, હજી સમજ અને બીજુ કશું આપી વચન પાછું ખેંચી લે ! દેવીએ તે માન્યું નહિ
અને બન્ને દેવીઓ આકાશમાર્ગે ચાલી ગઈ. વાણીયે ઘણે • જ ખુશી થતે પિતાના સ્થાનમાં આવ્યો, અને વગર વિચાર્યું મનમાં આવ્યા તેવા વેપાર કરવા લાગે, એને ચક્કસ હતું કે, દેવીનાં વચનથી હું કમાવાને છું. એટલે જગતમાં જેટલા ઉંધા વેપાર હતા, તે બધા હાથમાં લીધા, દેવી બીચારી મુંઝાવા લાગી, પરંતુ હવે શું કરી શકાય? વચન અપાઈ ગયું છે. એ પુરૂં પાડવું જ જોઈએ. દેવી બીચારી ચાવશે કલાક, તે મહામૂર્ખ વાણીયાના વેપારનું જ ધ્યાન રાખવા લાગી, અને દરેક અવળા વેપારને, સવળા બનાવી નાંખતી, તેમ તેમ તે મૂર્ખ વાણી ફુલાયા કરતે હતા. બંદા ધારે તે વેપાર કરી શકે છે. આમ થતાં એકવાર તેણે, દેશદેશથી મગફળીનાં ફેતરાં ખરીદકર્યા, અને જ્યાં લાખ કોડામણ મગફળીને પાક હતું, ત્યાં વેગનેના વેગને ભરી લાવીને ઉતાર્યા, વળી એ જ પ્રમાણે દેશદેશથી કપાસનાં ફોતરાં (જેને કેટલાક દેશમાં ઠાલીયાં કહે છે.) તેનાં વેગને ભરી જ્યાં કોડે મણ-કપાસની ઉત્પતિ છે, તેવા દેશમાં લાવીને ઉતાર્યા, તથા કલકત્તાના દરિયામાંથી લાખો ગમે પાણીનાં પપ ભરીને, ટ્રેઈન મારફતે મુંબઈના બંદર ઉપર વેચવા ઉતાર્યા, વલી દેશભરમાંથી કોડે મણ મીઠાની ખરીદ કરીને, જ્યાં અબજો મણ મીઠાની ઉત્પન્ન