________________
૩૩૧
જીવનું કાંઈ કલ્યાણ નથી, અને આપણા આ જીવડે અનંતીવાર મુનિવેશ લીધા, પણ જીવને લાભ થયો નથી. તેથી વેશ. નકામા ગયા છે.
ઉત્તર–તમારું કહેવું બરાબર છે, શ્રીજિનરાજની. વાણીને મર્મ સમજવાથી, તે પ્રશ્ન ઉકેલાઈ જશે. જેમ વહાણુમાં બેસનાર સમુદ્રને પાર પામે છે, પરંતુ બેસનાર જે વહાણમાં છિદ્ર પાડે તે, પિતે અને વહાણ બને નાશ પામે છે. એટલે વહાણને નાશ કરવાથી વહાણ ડુબે છે. અને પિતે પણ દરિયાના તળીએ જાય છે. એમાં વહાણને શ્ય વાંક? તેમ વેશને પામીને વેશને વફાદાર ન રહે, વેશ પહેરીને ચગ્ય વર્તન ન રાખે તો વેશ શી રીતે મેક્ષમાં લઈ જાય? વેશ તે વહાણના જેવું છે. વેશ પહેરીને વિનય રતનસાધુ જેવી અધમતા આચરે તે, સંસારસમુદ્રમાં ડુબી જાય તેમાં વેશને શું ગુન્હ? ગમે તેવી રામબાણ દવા હોય પરંતુ, દરદી પિતે અપશ્યનું સેવન છેડે જ નહિ, તે દવા બીચારી શું કરી શકે ? કહ્યું છે કે,
“ધમ નિયમ પાળ્યા વિના, પ્રભુ ભજવા તે વ્યર્થ ઓસડ સેવે શું થશે, પળાય નહિ જો પથ્થ.”
ગમે તેવી સારી બજારમાં દુકાન હોય, પરંતુ માલનું ખરીદ વેચાણ આવડે જ નહિ તે, દુકાન કે બજારને એમાં ગુન્હો શું? અથવા તે જાણી જોઈને ઊંધા ધંધા કરે, તેમાં બજાર, વેપાર કે દુકાનને વાંક ?
એક વાણીયાની કથા. એક વખત એક વાણીયાને એક દેવી પ્રસન્ન થઈ અને