________________
૩૨૯
અધા જ ભક્તજનાએ, વદનિધિ સાચા. આ જ પ્રમાણે ગૃહસ્થદશામાં સર્વજ્ઞપણાને પામેલા, ભરતમહારાજા પ્રમુખ મહાપુરુષને પણ સાધુવેશ પહેર્યાં પછી જ વિવિધ થયા છે. પ્રત્યારે નિચેાડ એ જ આવ્યા કે, કેવળજ્ઞાન પામેલા મહાત્માઓને પણ સાધુવેશ ન હાય તેા વદનિધિ થઈ શકે નહિ ?
ઉવેશ પહેરવાને સમય જ ન હેાય તેવા તદ્દન ટુંકા આયુષ્યવાળા, અંતકૃતકેવલીભગવા સિવાય, બધા જ કેવલીભગવાને દેવતાઓ તત્કાળ વેશ અપણુ કરે છે, અને તે ચાક્કસ વેશ પહેરે છે. અને પછી જ વન થાય છે. જો કે માંપુત્ર જેવા કેાઈક મહાપુરુષને કારણવશાત્ વેશ પહેરવામાં લખાણ થયું છે. પરંતુ તેમણે વંદનાદિક કરાવ્યાના ઉલ્લેખ પણ નથી.
પ્રશ્ન-તે પછી એમ જ થયુંને કે, તેવા ગુણી આત્માને પણ, વંદન કરાય થવાથી એ પણ નક્કી થયુ. કે, ગુણાને વેશને જ વદન છે ?
વેશવગરના ગમે નહુિં? અને આમ વંદન નથી પરંતુ
ઉ-વેશ વગરના ગુણી આત્માને વ્યવંદન ન થાય, એમ હોવા છતાં પણ, વેશને જ વંદન છે. ગુણને નહિ' આમ કહેવું તે તદ્ન ગેરવ્યાજખી છે, કારણ કે ગુણી આત્માઓને ભાવવંદ્વન મનથી ચાક્કસ કરી શકાય છે, અને તે “નમો જો સવ્વલ(મૂળ'' પદ્મ ખેલતાં, છઠ્ઠા ગુણુઠાણાથી લઇને, ચઉત્તમા ગુણઠાણા સુધી રહેલા, છેલ્લા નવે ગુણઠાણાના સાધુઓને નમસ્કાર થાય છે. એટલે તે તે ગુણુઠાણાને પામેલા, ભાવમુનિરાજોને જ, નર્મ