________________
૧૭
છતાં જાણકાર–ઉપગવંત જીવ પિતે ભાવજિનની અવસ્થાનું ચિંતન કરે છે, તેને ભાવજિનેશ્વરનાં વંદન અને દર્શન જે જ લાભ થાય છે.
હવે ઉપરના ચાર નિક્ષેપાના વર્ણનથી અને ચારે નિક્ષેપાની સંખ્યાને વિચાર કરાયતે, નમસ્કાર મહામંત્રથી થતા વિસ્તૃત નમસ્કારનું પ્રમાણ પણ સમજી શકાય તેમ છે. ઉપરોક્ત બધા નિક્ષેપ [નામ, સ્થાપના અને દ્રવ્ય પ્રમાણ વડે અનંતા છે, તેમાં પણ આપણે ફક્ત અતીતકાળમાં થયેલા અને ભવિષ્યકાળ થવાના જિનેશ્વર ભગવંતોનાં નામે વિચારીએ તે અનંતા કેવલી ભગવંતે અનંતા લોકાકાશ જેટલા ક્ષેત્રોમાં લખે તે પણ પુરા લખાય કે કેમ? એ શંકાસ્પદ ગણાય.
આ “તિU” એક જ વાક્યથી, જાણકાર ઉપવેગવંતને, અનંતા તીર્થકરેને નમસ્કાર કર્યાને લાભ થતા હોવાથી, પચ્ચાસ સાગરોપમનાં પાપ ક્ષય થાય, એટલું જ નહિ પણ ઉત્કૃષ્ટગીનાં, સવકર્મ ક્ષય થઈ જાય, તે પણ અતિશયેક્તિ ન ગણાય. કારણ કે અતિજાગૃત દશામાં આવેલા અતિમુક્તકુમાર મુનિ, એકજ પણ ગદગ’ વાક્યના વિચારમાં આરુઢ થઈ કેવળજ્ઞાન પામ્યા છે. તથા ઉપશમ, વિવેક, અને સંવરઆ ત્રણ પદના વિચારમાં આરુઢ થએલા ચિલાતિપુત્ર ચાર, મહાભયંકર કુગતિમાં જવાને બદલે, દેવગતિ પામ્યા છે, તે પછી જાણકાર ઉપયોગવંત આત્મા “નમો હિતા” પદના ધ્યાનથી સર્વજ્ઞાપણું કે મોક્ષ મેળવે એ બનવા એગ્ય જ છે.
શંકા– આપણે ફક્ત એક જ વાર નમસ્કાર કરીએ તેથી અનંતા કાળના જિનેશ્વરદેવને પ્રણામ શી રીતે થાય?
વાક્યમાં આવેલા
આ છે
મહાભ ત્રણ પાના