________________
૨૫૭
તે જ ઉપરની બાબતેનું અપૂર્વ ફલ મેલવી શકે છે.
કારણ કે, વ્યાખ્યાન કરનાર, તથા ઉદ્યાપન, તીર્થયાત્રા અને સંઘાદિનો ઉપદેશદેનાર શ્રીજૈનશાસનના પ્રભાવક મનાયા છે અને તેવા પુરુષે હજારેના તારણહાર બનીને પિતાને પણ સંસારને પાર પમાડનાર બનેલા છે.
કેમ કે, પિતાને તારનાર અને બુડાડનાર પિતાને જ આત્મા છે. કહ્યું છે કે –
"अप्पा नई वेअरणी, अप्पा मे कुडसामली। अप्पा कामदुधाधेणू, अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकित्ताय, सुहाण य दुहाण य । 3gp નિત્તમમિત્ત , કુટિર ”
અર્થ-આપણા પિતાના આત્માને જે બનાવીએ તે થાય છે. એટલે આત્માને અનાચારી બનાવીએતે, નરકગતિનાં ભયંકરસ્થાને; વૈતરણનદી અને તરવારના જેવાં પાદડાંવાલાં શાલ્મલીવૃક્ષ વિગેરે, આપણે પોતાને આત્મા જ બને છે. અને આપણું આત્માને સદાચારી બનાવીએ તે દેવગતિનાં ઉત્તમ સાધને, કામધેનુ ગાય અને નંદનવનને બગીચે પણ આપણે પિતાને આત્મા જ અને છે. - સુખ કે દુઃખને કર્તા પણ આત્મા છે, અને સુખ કે દુઃખનો નાશ કરનાર પણ આત્મા છે. આત્મા પોતે જ પિતાને . મિત્ર છે અને શત્રુ પણ પિતે જ છે.
આ બધું જોતાં આપણે કહી શકીશું કે, શ્રી જૈનશાસનના પ્રથમ પુરુષાએ અને પરંપરાગત પુરુષોએ આચાર્યાદિસ્થા તેને ઉજવલ બનાવ્યાં છે અને ઉજળાં જ રહે તેવી ચેજના - ૧૭