________________
૨૭૩ વીને, મહાસતી ધારિણુદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. દેવીએ સ્વપ્નમાં જબૂવૃક્ષ જોયું હેવાથી, જન્મ વખતે પુત્રનું નામ જ કુમાર આપ્યું. માતા-પિતા, ધાવમાતાઓ અને દાસ-દાસીઓ દ્વારા લાલન-પાલન કરાતે અને ઉત્તમકેટીના અધ્યાપકેદ્વારા વિદ્યાભ્યાસ પામતે, જંબૂકુમાર પરુષની ૭૨ કલાઓને પારગામી થયે જ બૂકુમાર ૧૬ વર્ષની વયના થતાં માતા-પિતાએ, કેટ્યાધીશ આઠ વ્યવહારીઓની, ગુણવતી અને રૂપવતી આઠકન્યાઓ સાથે સગપણ કર્યું
હવે આ બાજુ ભગવાન સુધર્માસ્વામી વિહાર કરતા રાજગૃહીનગરીમાં પધાર્યા. નગરવાસી ધમમનુષ્ય ગણધરમહારાજનાં દર્શન કરવા અને દેશના સાંભળવા ગયા. જંબૂકુમાર પણ માતાપિતાની આજ્ઞા પામીને, ગણધરભગવાનના દર્શન કરવા ગયે અને દેશના સાંભળવા બેઠે. સુઈમાસ્વામીમહારાજે સંસારની અસારતાનું વર્ણન કર્યું. ઘણા આત્માઓ ધર્મ પામ્યા. જંબુકુમાર પણ ચારિત્ર લેવાની ભાવનાવાળા થયા અને ગુરુદેવને જણાવ્યું કે, “હે ભગવાન ! હું માતાપિતાની રજા લઈ આવું, ત્યાં સુધી આપ વિહાર કરશે નહિ, મારે આપ સાહેબની પાસે દીક્ષા લેવી છે.”
ગુરુમહારાજને આ પ્રમાણે વિનંતિ કરીને, બ્ર કુમાર ઘેર આવવા લાગ્યા, નગરના દરવાજા પાસે હજુ પહોંચ્યા નથી. ત્યાં દરવાજે જૂને લેવાથી પડી ગયે. તે જોઈ જંબૂ કુમારને વિચાર આવ્યું. જે હું શેડ ઉતાવળે ચાલ્ય હેતતે, જરૂર દરવાજાની નીચે દબાઈ જાત, અને દુર્ગાનથી મરીને, તિર્યંચગતિમાં ચાલ્યા જાત, માટે હજી ગુરુ પાસે જઈને, સમ્યક્ત્વ
૧૮