________________
* ૨૨
સાધ્વીઓ અને શ્રાવિકાઓ વિદુષીઓ અને નિર્મલ ચારિત્રધારિણી ઘણી ઉત્તમસ્ત્રીઓ થઈ છે. તથા જૈનતરદર્શનમાં પણ વર્ણવેલી અહલ્યા, તારા, દ્રૌપદી, સીતા, મંદરી, મીરાંબાઈ વિગેરે ઘણી મહાગુણ મહાસતીઓનાં નામે આબાળગે પાલ, પ્રસિદ્ધ છે. પછી એકલા જ પુરુષ પ્રધાન કેમ લખાય છે?
ઉત્તર–ગુણીપણું અને આરાધકતા એ જુદી વાત છે. અને ગુરુપણું, નાયકપણું, આગેવાનપણું એ જુદી વાત છે. એટલે ગમે તેટલા ઉચ્ચગુણે આવવા છતાં, સ્ત્રી જાતિની આગેવાની હોઈ શકે જ નહિ. જુઓ જૈન અને જૈનેતર બધાં દર્શનેના, પ્રાચીન ઈતિહાસ તપાસે તે ખાત્રી થશે કે, ગુરુપણું અને આગેવાનપણું તે, પુરુષનું જ હતું, અને તેમનું જ હોઈ શકે. શ્રીજૈનશાસનના આદ્યપુરુષ, શ્રીજિનેશ્વરદેવે અને ગણધરદેવે તે બધા પુરુષો જ હતા. જૈનેતરશાસનમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, બુદ્ધ, મહમદ, ઈસુ, આદિ તમામ ધર્મપ્રવર્તકે પુરુષ જ થયા છે. ત્રષિમુનિઓ હજારો-લાખો થયા છે. ગ્રન્થ-પુસ્તકે બનાવનાર હજાર થયા છે. તે બધા પ્રાયઃ પુરુષ જ થયા છે. માટે પુરુષોનું પ્રાધાન્યપણું બરાબર જ છે. જે કે સ્ત્રી જાતિમાં પણ ગુણ અને આરાધક આત્મા ઘણા થયા છે પરંતુ તેઓ ગુરુપુરુષેની આજ્ઞામાં રહીને મર્યાદાસાચવીને જ.
અહીં હરિભદ્રસૂરિમહારાજના જીવનમાં જાણવા ગ્ય, મુખ્ય બાબત તેમનો સત્યાગવેષણસ્વભાવ છે. જે ઘણે જ અનુમોદનીય છે. અભિમાનની પ્રબળતા હોવાના કારણે પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ સ્કૂલના આવી એટલે અભિમાનને ત્યાગ કરતાં વાર લાગી નહીં. વલી મહાસતી યાકિનીમહત્તરાજી
પરંતુ
હરિભક સત્યગયા હોવાના કાર