________________
૩૧૦
ગુણવાલા અનાવે છે. ઉપાધ્યાયભગવંતા પેાતાના શિષ્યાને, વાંદણાંના પચીશ આવશ્યક શીખવે છે, પચીશ ક્રિયાઓને ત્યાગ કરાવે છે, વલી પાંચમહાવ્રતની પચીશ ભાવનાઓ સમજાવે છે, અને ઉપાધ્યાયના પચીશ ગુણા ઉપર રાગ કરાવનાર હાય છે. એક તા દક્ષિણાવર્ત શ ́ખ પોતે જ ઉજળા હોય છે. તેમાં વલી દુધભરવામાં આવે અને જેમ શંખની ઉજવલતા દીપી ઉઠે છે તેમ ઉપાધ્યાયભગવંતના આત્મા અતિનિ`લ હેાય છે. તેમાં પ્રમાણ અને નયાના જ્ઞાનથી, ખૂબ જ વધારો થાય છે.
જ્ઞાનીઓએ આ ચેાથાપદના ધારક મહાપુરુષોને સાલ ઉપમા આપી છે. અશ્વ, હસ્તિ, વૃષભ, સિંહ, વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર, કુબેર, જમૂદ્રીપ, શીતાનઢી, મેરુપર્યંત, સ્વયંભૂરમણ સમુદ્ર, રત્ન અને રાજા. આ ૧૬ ઉપમા મહાપુણ્યવાન આત્માઓને સાંડે છે. આ બધી ઉપમા અર્થ સાથે આપેલી છે. તે ઉત્તરાધ્યયનાદિ ગ્રન્થાથી જાણી લેવી.
પ્રશ્ન—અશ્વ, હસ્તિ, સિહ વિગેરેની ઉપમાઓ બરાબર કે છે, પરંતુ મળદની ઉપમા સારી કેમ લેખાય ? કારણ કે મૂખ માણસને કહેવાય છે કે, આ તા બળદ જેવા છે. ગુણીપુરુષાને આવી ઉપમા કેમ અપાય ?
ઉત્તર—જેમ ઘેાડાની જાતમાં અલ્પ કિંમતના ઘેાડા એજા ઉંચકનારા હોય છે. તેવા ઘેાડાઓને લેાકેા ‘ટુ' કહે છે તે જ પ્રમાણે તુચ્છજાતિના-આખલાઓને લેાકેા બળદીઆ કહે છે, પરંતુ મહાકિંમતી અને રુપવંતા તથા રાજા–મહારાજાને ત્યાં ઉછરેલા, તે તા વૃષભ જ કહેવાય છે. જેને લેાકા ધારી