________________
૩૧૧
પણ કહે છે. અને આ વાત કલ્પના માત્ર જ નથી. શાસ્ત્રોમાં પ્રભુમહાવીરને પણ, વૃષભની ઉપમા આપી છે. જ્ઞિળવવલક્ષ્ય चद्धमाणस्स. '
અથ—જિન એટલે અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની વિગેરે, તેઓમાં વર એટલે શ્રેષ્ઠ કેવલીભગવાન, તે કેવલી ભગવતામાં પણ વૃષભસમાન માટા, એવા પ્રભુ વષૅમાન સ્વા મીને.' આવા અ થયા એટલે, વૃષભ શબ્દ પણ અતિશ્રેષ્ઠ છે.
આવી ઉચ્ચ કોટીની ઉપમાઓ પામેલા, ચાથાપરમેષ્ઠિપદના ધારક, ઉપાધ્યાય મહાપુરુષા, ગુણરત્નાની ખાણુ હાય એમાં આશ્ચર્ય શું? આપણે ધ્યાનમાં રાખવુ જોઈએ કે, સાચારનેા કે હીરાઓની કીંમત, ખરેખરા પરીક્ષક ઝવેરી જ આંકી શકે. ઝવેરી દ્વારા નકકી થયેલી કિંમતને જેમ કોઈ ફેરવી શકતું નથી, તેમ પચમહાપરમેષ્ઠિરૂપ રત્નાને શ્રીજિનેશ્વરદેવા અને ગણધરભગવતાએ પરીક્ષા કરીને, ગુણી તરીકે જાહેર કર્યાં. છે. માટે તેમના ગુણામાં શ'ને સ્થાન હાય જ શા માટે ? અને તેથી જ સાચાપરીક્ષક શ્રીજિનેશ્વરદેવા અને ગણધરભગવ’તાએ, જેમને ઉપરની સેાળ ઉપમાઓ આપી છે તે ઉપાધ્યાયભગવંતા,પચમહાપરમેષ્ઠિમાં,તીર્થંકરદેવા, સિદ્ધભગવા તથા આચાર્ય ભગવંતેાની સાથેાસાય, અભેદભાવથી ગાઠવાયા છે, તે પણ વ્યાજમી અને યુક્તિસંગત જ છે.
પ્રભુ મહાવીરદેવના શાસનના પચીશસેા વર્ષમાં, ગુણરત્નની ખાણુ જેવા, હુજારા ઉપાધ્યાયભગવંતા થઈ ગયા છે. પરંતુ શ્રીજૈનશાસનની રીત મુજબ, ઘણાખરા ઉપાધ્યાયભગવંતા પાછળથી આચાર્ય પદ પામી, આચાર્ય ભગવંતની ગણનામાં