________________
૩૧૯
મહાપુરુષોના જીવન વિચાર્યા છે.
પરંતુ ચોથા આરામાં અસંખ્યાતા આચાર્યો અને ઉપાધ્યાયે થયા છે. જેમનાં જીવનવૃત્તાન્ત દેવતાઓને પણ મંત્રમુગ્ધ બનાવી નાંખે તેવાં હતાં. “નમો વાળા પદમાં. બિરાજેલા મહાપુરુષે ગુરુદેવે અને શ્રીસંઘની પરીક્ષાપૂર્વક તે પદને પામેલા હોય છે, તેથી તેઓ જીવનભર રત્નત્રયીની. અપૂર્વ આરાધના કરી, પિતાનું અને આશ્રિતેનું જીવન શ્રેયસ્કર બનાવી, સંસારને અત્યંત અલ્પ કરી, થડા કાળમાં મેક્ષમાં. જનારા હોય છે.
ઉપાધ્યાય ભગવંતેની સંખ્યા નો કવાયા પદને સંખ્યાથી વિચારાય તે, આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણી કાળમાં, શ્રીષભદેવસ્વામિના શાસનથી અત્યારસુધીમાં, અસંખ્યાતા કેટકેટી ઉપાધ્યાયભગવંતે થયા છે. તે જ પ્રમાણે બીજાં ચાર ભરતક્ષેત્ર અને પાંચ અરવત ક્ષેત્રમાં પણ, અસંખ્યાતા કેટકેટી. ઉપાધ્યાયે થયા છે. અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં, ત્યાં ક્ષેત્ર, ધર્મ અને કાળની મહત્તા હેવાથી, ભરત-એરવતક્ષેત્રની અપેક્ષાએ, અનેકગુણ અસંખ્યાતા કેટકેટી ઉપાધ્યાયભગવંતે થયા છે. તેથી અતીકાલે અઢીદ્વીપમાં, અનંતાનંત ઉપા-- ધ્યાયભગવંતે થયા છે. અને ભવિષ્યકાળે પણ અઢીદ્વીપમાં અનંતાનંત ઉપાધ્યાયભગવંતે થવાના છે. તે સર્વનાં નામ મેટા આયુષ્યવાલા એવા, અનંતા કેવલીભગવતે લખે તે. પણ લખાઈ ન રહે તેટલાં હોઈ શકે છે.
આપણે પ્રથમ વિચારી ગયા છીએ કે, ગણધરદેવોમાં