________________
૩ર
પણ ઉપાધ્યાયપદ ઘટી શકે છે. સર્વકાળના અને સર્વક્ષેત્રના ગણધર ભગવંતે અનંતાનંત થયા છે અને અનંતા થવાના પણ છે, સર્વકા-ળના અને સર્વ ક્ષેત્રના જિનેશ્વરદે કરતાં સંખ્યાતગુણા અનંતા હોય છે. જેમકે ૨૪ જિનેશ્વરદેવના, ગણધરમહારાજાઓ ૧૪પર થયા છે. એટલે સાડીસાએઠ ગુણ થાય છે. તેમજ મહાવિદેહક્ષેત્રના ૨૦ જિનેશ્વરદેવના ગણધરભગવંતે, ૧૬૮૦ હેવાથી ૮૪ ગુણ થાય છે. તેથી શ્રીજિનેશ્વરદેવકી ગણધર ભગવંતે, સંખ્યાત ગુણ અનંતાનંત થાય છે, તે સ્પષ્ટ સમજી શકાય છે. - આ રીતે ઉપાધ્યાય ભગવંતોની સંખ્યાનું પરિમાણ–અને તેમના ગુણેને જાણનાર આત્મા, સાવધાનપણે “નમો ઉવજ્ઞાશા' પચ્ચાર કરે છે, પચ્ચાસ સાગરોપમનાં પાપ ક્ષય કરી નાખે. આ તો એક મધ્યમ કેટીની વાત ગણાય. પરંતુ જાગૃત અને જ્ઞાનવાન આત્મા, સર્વકર્મને ક્ષય કરી નાખે તે પણ બનવા ચગ્ય છે.
ઈતિ “નમો ઉવજ્ઞાયા'પદવિચારણું સંપૂર્ણ.
હવે “નમો સ્ત્રો તથ્થતigi' પદને વિચાર કરીએ.
| શ્રીજૈનશાસનમાં વેશ કે વ્યક્તિને, તેમજ વિદ્વતા કે વિચક્ષણતાને, જરા પણ મહત્તા અપાઈ નથી, પરંતુ જે આત્મામાં ગુણાનુરાગ, ગુણની ઓળખાણ અને ગુણને આદર, આ ત્રણ પ્રગટ થયાં હોય, આનું નામ જ રત્નત્રયી કહેવાય છે. કારણ કે સમકિતી આત્મા ચોક્કસ ગુણાનુરાગી હોય. ગુણેને ઓળખે તે જ સમ્યગજ્ઞાની કહેવાય. આત્મામાં ગુણોની ખીલવણી ચાલુ જ રાખનાર ગુણે કમાવામાં, ગુણે વધારવામાં અને ગુણોનો