________________
૩ર૬
ઉત્તર-જેને ધન કમાવાથી પ્રયેાજન છે, તેણે દુકાન વસાવવી નકામી છે. આમ ખેલનારા કે સમજનારા, વાસ્તવિક દુકાનના જ વિરોધી નથી, પણ કમાણીના જ વિરોધી છે, તેમ જે સાધુવેશને વિરોધ કરનારા છે, તે ફક્ત સાધુવેશનાજ વિરોધી નથી, પરંતુ આત્માના અભ્યુદયના જ વિરોધી છે. ગમેતેવા હુંશીયારને પણ દુકાનની જરૂર છે. દુકાન પણ કમાવાનું સખળ અંગ છે, તેમ સાધુવેશ પણ ગુણાનનુ
સખલ અંગ છે.
સાધુવેશ પામેલા આત્માને, અનેક ગુણીઆત્માઓને સહવાસ સાંપડે છે. અનેક શાસ્ત્રા ભવાના અવકાશ મળે છે. સુગુરુઓની પરાધીનતા થવાથી,જીવના ઘણા દુગુણા ઉપર અંકુશ આવે છે, ગુણીજીવેાના સહયાગથી ગુણેાની ખીલવણી થાય છે. નવાનવા ગુણા વિકસવા માંડે છે. ગુણી પુરુષાની સેવાના લાભ મળે છે. ગુણી પુરુષાના ગુણા જાણવાનું મલે છે. વલી પેાતાની અંદર રહેલા દુર્ગુણાની આલખાણ થાય છે. આગમ ગ્રન્થાના વાંચનથી રત્નત્રયી સમજાય છે. ચારે અનુયાગ જાણવા મલે છે. કમ ખંધનાં અને કમ છુટવાનાં કારણેા સમજવા મલે છે. જડ-ચેતનના ભેદ સમજવા મળે છે. વિષય-ક્સ્પાયા ઉપર કાપ મુકવાની સમજણ પડે છે. આ બધું મુનિપણારુપ દુકાન ઉપર આત્મારૂપી વેપારી બીરાજમાન થાય તા જ સાંપડે છે. સુનિવેશ જીવને પડતા મચાવે છે
પ્રસન્નચ’દ્રરાષિ` જેવા મહાપુરુષને, રૌદ્રધ્યાન આવી જતાં, સાતમીનરકની મજબૂત તૈયારી થઈ જવા છતાં, દ્રવ્ય સુનિવેશે ખચાવી લીધા. બન્યું એવું કે, બાળપુત્રના મેહથી