________________
૩૨૫
નાશ કરનારાં અને સ'સારસમુદ્ર તારનારાં, સ્વાધ્યાયાદિ સાધના વિના, ફકત એઘા-મુહપત્તિ, કપડા—ચાલપટા, પાત્રાં, તરપણીની સહાયથી—ફક્ત વેશમાત્રથી—તુ મેાક્ષમાં શી રીતે જઈ શકીશ ?
તાત્પર્ય એ જ છે કે, જેમ કેાઈ માણસ સારી બજારમાં માસિક ખસે–ત્રણસેાના ભાડાનું મકાન રાખે, મેટા પગારના ગુમાસ્તા અને નાકર–રસેાઈઆ રાખે, ગાઢી તકીયા અને ગાદલાં ગાડાં વસાવે, ધીકતું રસાડુ રાખે અને માલિક પાતે ચોવીશે કલાક નાટક-સીનેમા જુએ, ખાનપાન અને નિદ્રામાં મસ્ત રહે તે, તે પાઈ પણ કમાય તેા નહિ પણ, દેવાળુ' જ કાઢે. પેાતે ખુવાર થાય અને આશ્રિતાને પાયમાલ બનાવે. તેની સાથે ધીરધાર કરનારનેપણ તે ભીખમંગા બનાવે. જો ધણી પોતે સાવધાન—ુંશીયાર ન હેાય તે, બજાર અને દુકાન આપડી શું કમાઈ આપવાનાં હતાં તે જ પ્રમાણે ઝવેરીની અજાર જેવી જૈનશાસનરૂપ અજારમાં, મુનિપણારૂપ દુકાન લીધી, મોટા એચ્છવા વિગેરે પણ કર્યાં, ઘણા ચેલા અને ભકતા પણુ મળ્યા. ખાવાપીવાનું પણ ઘર કરતાં ઘણું સારું મળ્યું, વળી આઘા-મહપત્તિ તરપણી–પાત્રાં, કામલી કપડા ઘણા મળ્યાં, વળી સાતા છે. મહારાજ ? સાતા છે આપજી ?' પૂછનારાં હજારા મળ્યાં. પણ નિર્વાંગી આ આપણા જીવડે મુનિપણું સમજવા તસ્દી લીધી જ નહિ. એટલે દ્રવ્યમુનિપણું-ફક્ત સાધુવેશ અન તીવાર મળવા છતાં, માત્ર એકલા વેશથી, છત્રનુ` કલ્યાણ થયું નહિ.
(
પ્રશ્ન-તે પછી શુષુપ્રાપ્તિ થાય તેજ વ્યાજખી છે, વેશ લેવા તે નકામુંજ ગણાયને?’