________________
૩૧૩
ઉપાધ્યાય મહાપુરૂષોની થેાડી નામાવલી.
૧ ઉપાધ્યાયજી મહારાજ મહીસમુદ્ર, ૨ લબ્ધિસમુદ્ર, ૩ અમરન’દી, ૪ જિનમાણિક્ય, ૫ શ્રીધર્મ હસ, ૬ આગમમ'ડન ૭ ઈન્દ્ર'સ, ૮ ગુણસામ ૯ અનંત’સ, ૧૦ સંઘસાધુ, ૧૧ અમૃતમેરુ, ૧૨ સકલચંદ્રજી, ૧૩ શાંતિચંદ્રજી, ૧૪ સેાવિન્યજી ૧૫ સિંહવિમલજી, ૧૬ કલ્યાણવિજયજી, ૧૭ ભાનુચંદ્રજી ૧૮ સિદ્ધિચંદ્રજી ૧૯ કીર્તિવિજયજી ૨૦ શ્રીવિનયવિજયજી અને ૨૧ શ્રીયશેાવિજયજી ઉ. આમાં ઘણાં નામે અર્વાચીન છે. ઘણી શેાધના પરિણામે પ્રાપ્ત થયેલ ઘેાડાં પ્રાચીન નામેા પણ મથાળે ટાંકયાં છે, આ બધા મહાપુરુષા પાંચસો વર્ષની આસપાસના હોવા છતાં, રત્નત્રયીની ત્રિવેણી-સ‘ગમ જેવા હતા.
અહીં પ્રાપ્ત થયેલ કેટલાક ઉપાધ્યાયભગવતાનાં, થાડાં દૃષ્ટાંતા જોઈ એ. જે જાણવાથી ઉપાધ્યાયભગવંતા પ્રત્યેના આપણા ગુણાનુરાગમાં દ્રઢીકરણ આવશે ઉપાધ્યાયજી મહારાજશ્રીમદ્દસકલચદ્રજી ગણિવર
આ મહાપુરુષ મહાયેાગિરાજ હતા, અને મહાધ્યાની પણ હતા તેમની કિંવદન્તી એવી છે કે,
આ મહાપુરુષને ચેાથીએ (ચાથાદિવસે આવનાર) તાવ આવતા હતા. અને તાવ એવા સખત આવતા કે, તે હાય તેટલીવાર, કાંઈ પણ આરાધના થઈ શકે નિહ. આ મહાપુરુષ ચેગ-શક્તિવાલા હૈાવાથી, જ્યારે જ્યારે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી હાય ત્યારે ત્યારે, ચેાગતિથી તાવને કપડામાં ઉતારી નાંખતા હતા. અને અમૃત-ક્રિયા જેવી બધી ક્રિયા પૂર્ણ થયા પછી, કપડા ઓઢી લેતા અને તાવ પાછે શરીરમાં સ`ક્રમી જતા