________________
૩૦૧
થવાથી તાવ ચડ્યો હતે. તેને થાક ઉતરી જવાથી તાવ ઉતરી જવા સંભવ હતું. તેથી તેને ઘેર જઈ પૌષ્ટિકરાકલેવા ભલામણ કરી, અને બીજા માણસને અતિઅજીર્ણથવાથી તાવ ચડ્યો હતો. તેને સંપૂર્ણ લંઘન કરવા સૂચના કરી. કહ્યું છે કે,
बलावरोधि निर्दिष्ट, ज्वरादौ लंघनं हितं । અને નિસ્ટ-ત્ર-શો-રો-કામ-ક્ષત વેરાના ? ”
અથવાયુથી, પરિશ્રમથી, ક્રોધની તીવ્રતાથી, શેકની અધિકતાથી. કામના સેવનથી અને મારપછાડ વિગેરેના કારણે, જેને તાવ આવ્યો હોય, તેને છેડીને, મલના ભરાવા વિગેરેથી આવેલા તાવને અટકાવવા માટે તુરતજ લંઘન શરૂ કરી દેવું જોઈએ. કારણકે લંઘન કરવાથી જવરનું જોર અટકી જાય છે.
ઉપરના બીજા નંબરના તાવના રેગીને વૈદરાજની વાત જરા પણ ન ગમી. ગમી નહિ તેટલું જ નહિ પણ વૈદ્યરાજની ઉપર ગુસ્સો આવ્યો અને જ્યાંને ત્યાં બકવા લાગ્યા કે, વૈદ્યમાં જરા પણ ભલીવાર નથી. વૈદ્ય કશું જાણતે જ નથી, અરે! અમને બન્નેને સરખા જ ૧૦૫ ડીગ્રી તાવ હોવા છતાં પેલાને માલ ખાવાનું કહ્યું અને શાલાએ મને લંઘન બતાવ્યું. કેટલો પક્ષપાત છે?
બીજાનંબરના રોગીએ, વૈદ્યરાજને ઘણું ગાલે દીધી, એટલું જ નહિ પરંતુ ઘેર જઈને, પિતાની જાતે અશેર ઘીને શીરે બનાવીને ખાઈ પણ લીધો, બસ બીચારને તાવ વધી ગયે. અને સંનિપાતરેગ થઈ ગયે. દર્દી મરણ પામે આવા દર્દીને સાંભળતાં, બીજા દર્દી–ગીને પણ દવા આપની