________________
૩૦૭
ॐ ह्री श्री अरिहंत उवज्झाय-गौतमस्वामिने नमः
અથશ્રીઅરિહંતદેવરુ૫ ગુરુમહારાજના શિષ્ય ઉપાધ્યાય ગૌતમસ્વામિને નમસ્કાર થાઓ. આ મંત્રની સાક્ષી ૧૪પર ની સાલમાં બનેલા, ગૌતમસ્વામીના રસમાં મલે છે. પણvખર પહેલો પભણજે, માયાબીજ વણે નિસુણજે, શ્રીમતી શેભા સંભવે એ; દેવહુ ધુરિ અરિહંત નમીજે, વિનયપહુ ઉવાય ઘુણ જે. ઇણ મંગે ગોયમ સમરજે.”
અથ–પણવાક્ષર” એટલે “૩૪ કાર માયાબીજ' એટલે હી કાર “શ્રીમતી ભાએટલે “શ્રીકાર. લાગોલાગ ધુરિ એટલે પહેલાં “અરિહંત શબ્દ સ્થાપન કરે, પછી વિનયગુણ છે મુખ્ય જેમાં (ઉપાધ્યાયમહારાજ પોતે મહાવિનયી હોય છે અને શિષ્યોને પણ વિનયગુણ ખૂબ જ સમજાવે છે) એવા “gવાર” શબ્દને સ્થાપન કરે. એ મંત્રથી ગૌતમસ્વામિને જાપ કરો. એટલે આ રીતે આ મંત્ર-એ બ . 'ॐ ह्री श्री अरिहंत-उवज्झाय-गौतमस्वामिने नमः'
આ ઉપાધ્યાયભગવંતે કેવા ગુણરત્નથી ભરેલા હેય છે? તે સમજવા માટે થોડાં સૂક્તો જોઈએ.
“શ્રીવિઝાય બહુશ્રુત નમે ભાવશું, અંગ-ઉપાંગના જાણ મુણીન્દા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલ્લવ પહાણ વિનીતા, શ્રીઉવજઝાય બહુશ્રુત નમે ભાવશું. - ૧
અર્થ સૂત્ર કહેવાના વિભાગથી, - સૂરીશ્વર પાઠક સાર સેહંતા,