________________
૨૯૬
ભગવાન મહાવીરદેવની ૪૬ મી પાટે થયેલા ધર્મઘાષસૂરિમહારાજ.
ધર્મ ઘાષસૂરિમહારાજ મહાત્યાગી અને મહાપ્રભાવક હતા, એકવાર તેમને મહાવિષધરસપે દશદ્વીધા. શ્રીસંઘ ભેગેા થઈ ગયા. લેાકેાના ચિત્તને ઘણા જ આઘાત થયા. કેટલાકની આંખામાંથી આંસુની ધારાએ ચાલવા લાગી. વિષને વેગ હજુ વ્યાપક થયા ન હતા. તે પહેલાં મહાપુરુષે પોતાના શ્રતજ્ઞાનના અનુભન્નથી જાણીને, શ્રીસ'ઘને ધીરજ આપતાં જણાવ્યું કે, થોડીવારે મારામાં વિષને વેગ ખૂબજ ફેલાઈ જશે, તેથી હું આખીરાત મૂર્ચ્છિ તદશામાંજ રહીશ. પરંતુ મારા આયુષ્યને ક્ષય થશે નહિં. આવતી કાલે સવારમાં કઠીયારા લાકે લાકડાં લઇને ગામમાં આવશે. તે પૈકીના અમુક નિશાનીવાળા કઠીયારાના કાષ્ઠના ભારામાં, એક વનસ્પતિને વેલેા વળગેલે હશે. તે વાટીને આ સપૅદશઉપર ચાપડશે। એટલે બધુ ઝેર ઉતરી જશે.
શ્રીસંઘે તેમ કર્યું" અને સૂરિમહારાજ નિર્વિષ થઈ ગયા, પરંતુ તેથી તે મહાપુરુષના વૈરાગ્ય વધુ મજબુત થયેા. તે વિચારવા લાગ્યા કે, જો મને શ્રીજૈનશાસન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોત તેા, આ સર્પદંશથી મારા પ્રાણુ ચાલ્યા જાત, અને મારા આત્મા કોઈ મહાકુગતિમાં ચાલ્યા ગયા હોત, તે હવે મારે મારા આત્મા અને પ્રાણના રક્ષણહાર, જૈનશાસનની વિશેષ આરાધના કરી લેવી જોઇએ. એમ વિચાર કરીને, તે મહાપુરુષે ‘મારે આજથી જીવું ત્યાં સુધી, છ વિગઇના સથા ત્યાગ અને જુવારના ખેરાક સિવાય, અન્ય કાંઈ પણ ખારાક