________________
૨૯૭
લેવા પે નહિ.' એવા નિયમ લીધે. આ મહાપુરુષ જેવા ત્યાગી હતા, તેવા જ વિદ્વાન પણ હતા. તે તેમની સ`ઘાચાર ભાષ્ય વિગેરે કૃતિથી સમજી શકાય તેમ છે.
શાસનપ્રભાવક પુરુષોનાં વર્ણન લખવા બેસીએ તેા, આ ગ્રંથ નાના। પડે. આવા મહાપુરુષ આ પાંચમાઆરામાં પણ ઘણા જ થયા છે. જેમના ત્યાગ, જેમની વિદ્વત્તા, અને શક્તિએ વાંચીને પણ, આપણા આત્મામાં ગુણાનુરાગ જરૂર પ્રકટે, પરંતુ ગ્રન્થગૌરવ થઈ જવાના ભયથી, ઘણું લખવાની ભાવના હાવા છતાં છેડી દેવું પડે છે.
સૂરીશ્વરભગવંતેાના ગુણ્ણા સમજવા માટે, પૂ પુરુષા ઘણી વાતા બતાવી ગયા છે. નમુના દાખલ આપણે તેમાંથી ઘેાડી વાતા અહીં જોઇએ. આચાય ભગવાને ૩૬૪૩૬ ગુણે કરી વિભૂષિત માનેલા છે. એટલે છત્રીશ છત્રીશી ગુણેા તેમનામાં પ્રકટ થયા હેાવા જોઇએ. તેમાંથી કેટલાક આપણે અહીં લખીયે છીયે.
૯ બ્રહ્મચર્ય ગુપ્તિને ધારે છે. ૯ નિયાણા સથા ત્યાગે છે. ૯ કલ્પ વિહાર કરે. ૯ નવતત્ત્વના સંપૂર્ણ રહસ્યને જાણે છે. ૩૬ (આ એક છત્રીશી-છત્રીશ ગુણ યુક્ત થઈ.) ર૭ સાધુના ગુણને ધારે છે. ૯ કટીશુદ્ધ આહાર કરે છે. ૩૬ (આ બીજી છત્રીશી થઇ )
૧૦ પ્રકાર સમાચારી જાણે-પાળે. ૧૦ સમાધિસ્થાના સાચવે. ૧૬ કષાયના ત્યાગી હેાય. ૩૬ ( આ ત્રીજી છત્રીશી થઇ.) ૨૮ લબ્ધિના ધારક હાય. ૮ પ્રકારે પ્રભાવકપણું. હાય. ૩૬ (આ ચેાથી છત્રીશી થઈ. )
૨૨ પરિષહુ સહન કરે. ૧૪ અભ્યંતર પરિગ્રહ ત્યાગે.