________________
૨૭૭
જ બ્રૂકુમારની વૈરાગ્યની વાત સાંભળવાની સાથે, જ'ખૂ. કુમારના વૈરાગ્ય માટે પણુ, ખાલાએ તથા પ્રભવસિંહચારને ઘણા જ આદર પ્રકટ થયા. ખાલાએ વિચાર કરે છે કે, આખુ જગત લક્ષ્મી અને લલનાઓ માટે ફના થઈ રહેલ છે. હજારાસ્ત્રીએ હાવા છતાં, રાવણ જેવા રાજા, સીતા માટે રણમાં રીલાયા અને નરમાં ગયા. કૉંચન અને કામિની માટે જ જગત્ આખું, દુર્ગતિમાં જઈ રહ્યું છે. વિષયના ભાગ માટે પશુએ પણ લડીને મરણ પામે છે, જ્યારે દેવાને પણ દુČભ એવી અમે આઠે ખલાઓ પદ્મિનીએ છીએ. સ્વાધીન છીએ. છતાં આ મહાપુરુષનું મન જરાપણ લલચાતું નથી. તેા પછી આપણે પણ લાલસાને તિલાંજલી આપવી જોઈએ. એવા વિચાર મનમાં નક્કી કરી, પેાતાના સ્વામીને જણાવ્યું કે, અમે પણ આપના માર્ગને અનુસરવા તૈયાર છીએ.
ખાલાએના વિચાર સાંભળી પ્રશસિ' વિચાર કરવા લાખ્યા. અહે। મહાપુરુષની મહાનુભાવતા તા જુએ ! જગત્ જેને માટે હજારા પાપ કરી રહેલ છે, જગત્ જેને માટે હજારા તાપ-કષ્ટ સહી રહેલ છે. આખુ જગત જેને સારૂ હિંસા,જુઠ અને ચારી કરતાં પણ ખચકાતું નથી. ત્યારે જ'બૂકુમારની પાસે તે કેં'ચન અને કામિનીએ ખીચારાં રાંક થઈને કરગરે છે, અમને ભાગવે, છતાં જમ્મુકુમાર તેને ત્યાગ કરી રહેલ છે. જુએ તા ખરા ! આ ઝાડા સાનામહોરાના ઢગ વેરણ-સેરણ પડયા છે. આ અપ્સરા જેવી આલાએ સામી બેસીને વિનવી રહી છે. ચુંબન અને આલિંગનની વાત તેા દુર રહેા પણ આંખમાંય વિકાર નથી. ખરેખર જ્ઞાનીપુરુષાએ કહ્યુ છે તે ખરાખર છે.
.