________________
૨૮૩
અજબ ત્યાગ તરવરે છે. આ જગતમાં વેશ્યાઓના ફદમાં ફસાઈને લાખો-ક્રોડે. મનુષ્ય પાયમાલ થયા છે. અને આ મહાપુરુષે, તેજ વેશ્યાના ઘરમાં જઈને, વેશ્યા ઉપર જિત મેળવી છે. એક તે ચોમાસાને કાળ હતે, વિકાર ઉત્પન્ન કરે તેવું રહેવાનું સ્થાન હતું, વેશ્યાના ઘરને ખોરાક એટલે એ રસથી ભરપૂર ભજન હતું, “સીતાને રાગ જે રામ ઉપર હતી તે સ્થૂલભદ્ર ઉપર વેશ્યાને રાગ હિતે એકાન્તવાસ હતું, છતાં આ મહામુનિરાજના મનરૂપી મહાપર્વતની, કાંકરી પણ ખસી નહિ. કેઈ મહાપુરુષે કહ્યું છે કે, “fૉ ગુલ્લા વાને વારે, વાસં થતો વરાના સરા हम्यतिरम्ये युवतिजनान्तिके, वशी स एकः शकडालनन्दनः ॥"
વંદન, પૂજન, સત્કાર અને સન્માનના પણ વિધિ એક જૈનાચાર્ય. ઉદાહરણ છું. * શ્રીસ્થલભદ્રસ્વામિના પ્રથમપટ્ટધર, આર્યમહાગિરિજી મહારાજ, પિતાની છેલ્લીવયમાં, સમગ્રગચ્છ ભાર પિતાના ગુરુભાઈ, દશપૂર્વના જ્ઞાની આર્ય સુહસ્તિસૂરિ મહારાજને સંપીને, પિતે જિનકલ્પ વિચ્છેદ જવા છતાં, જિનક૯૫ની તુલના કરતા હતા. એટલે તીર્થકરદે અને સામાન્ય કેવલીભગવંતના સમયમાં, મહાત્યાગી આત્માઓ, મહાતપ, મહાત્યાગ અને ગજબ અભિગ્રહવાળો જે જિનક૯૫ (આત્માના ચિકણા કર્મ ખપાવવાનો ક૫વિશેષ,) આચારતા હતા. ભગવાન જબૂસ્વામિના. નિર્વાણ પછી, આત્માઓમાં શક્તિને ઘટાડે થવાથી, તે જિનકલ્પની આચારણા બંધ થઈ હતી, તો પણ આર્યમહાગિરિજીમહારાજ જિનલ્પતે નહિ જ, પરંતુ જિનકપની વાનકી–તુલના.