________________
૨૮૭
શકું, એમ વિચાર કરી આખા દિવસ અને રાત રડવાનુ શરૂ રાખ્યું. ક્ષણવાર પણ ખાળક રડતા બંધ ન રહે. આથી માતા સુન...દાદેવી ખૂબ જ કંટાળી ગયાં. એકદા પાતાના ઘેર વહારવા પધારેલા મુનિરાજ ધનગિરિજીને, (ખાલક પ્રત્યેના પેાતાને અણુગમા જાહેર કરવા પૂક) ખાલક વહેારાવી દીધા. ધનિગિરજી મહારાજ ખાલકને ઝોળીમાં લઈ ગુરૂજી પાસે આવ્યા. આલકનાં શરીરનું વજન ખૂબ વધુ જણાવાથી ગુરુમહારાજ પેસહગિરિસૂરિજીએ તેનું વજ્ર નામ પાડયુ'. હવે બાળ વા સાધ્વીજીના ઉપાશ્રયમાં ઉછરવા લાખ્યા. તેની ત્રણ વર્ષની વય થઈ તેટલા સમયમાં તે, સાધ્વીજીના સ્વાધ્યાય સાંભળીને પોતે પણ અય્યાર અંગ ભણ્યા. અને ક્રમે કરીને ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે દશ પૂર્વધર થયા. તે ખાલપણાથી જ નિરતિચાર ચારિત્ર પાળતા હતા. બે વખત વિહારમાં, વાકુમારમુનિ ઘણા થાકી ગયા. ક્ષુધા પશુ ખૂખ લાગી હતી. તે વખતે, ગયા જન્મના મિત્રદેવાએ, એકવાર સ્ક’ધાવાર (છાવણી) દેખાડીને કાળાપાકની ભીક્ષા અને બીજીવાર મનુષ્યાનીવસતિવાળાં નાનાં ગામડાં દેખાડી ઘેબરની ભીક્ષા આપવા પ્રયત્ન કર્યાં. પર'તુ સાવધાન એવા વકુમારનીએ, દેવાને ઓળખી લીધા અને ‘અમને (વીતરાગના સાધુઓને) દેવપિંડ કલ્પે નહિ.' એમ સ્પષ્ટ જણાવી ભીક્ષા ન લીધી. તેમની આવી દૃઢતાથી ખુશ થએલા દેવાએ, તેમને આકાશગામિનીવિદ્યા અને વૈક્રિયલધિ આપ્યાં.
એકવાર પાટલીપુત્રનગરમાં, સાધ્વીજીના ઉપાશ્રયમાં, વજ્રકુમારમુનિનાં રુપ-વિદ્યા-યશ વિગેરે ગુણાનાં, ખૂબ જ