________________
૨૮૨
ભદ્ર સિવાય, બીજાને માટે વ્યાજબી જ હતી. કારણ કે સાધુએ વેશ્યાના ઘરમાં, એક દિવસ પણ રહેવાય નહિ તે પછી ચોમાસું રહેવાની વાત હોય જ શાની? આવી વાત કઈ સાચી માને પણ શી રીતે?
સ્થૂલદ્રસ્વામી વેશ્યાની ચિત્રશાળામાં ઉતર્યા. વેશ્યાએ. અનેક જાતિનાં ભેજને વહેરાવ્યાં, દિવસ અને રાત્રી હાવભાવ, રંગરાગ, ગાનતાન ચાલુ જ રાખ્યાં. આંખના ચાળા, પગના. ઠમકા, હાથના લટકા, મુખના મટકા અને વચનના વિકારે. તથા વિજળી જેવા તેજસ્વી પિતાના અવયે જંઘા, નાભિ, સ્તન અને કક્ષા વિગેરે પ્રગટ કરી બન્યાં તેટલાં બતાવ્યાં, પરંતુ મહામુનિરાજ સ્થૂલભદ્રના મનરૂપી મેરુપર્વતને, ભેદવાને તે સમર્થ થઈ શક્યાં નહિ.
મહામુનિરાજ સ્થૂલભદ્રજીએ વેશ્યાના હજારો ઉપાયના જવાબમાં, સંસારની અસારતા જ જણાવી હતી. છેવટે વેશ્યા થાકી અને ધર્મસાંભળવાની ઈચ્છા બતાવી. મહામુનિરાજે ગૃહસ્થને પાળી શકાય તે ધર્મ સમજાવ્યું. મહાભાગ્યશાળી આત્મા વેશ્યાએ, સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કર્યા. મુનિરાજ ચોમાસું પૂર્ણ થયે વેશ્યાના સ્થાનને ત્યાગકરીને ગુરુજી પાસે આવ્યા. અનુક્રમે ચૌદપૂવી બન્યા. અને આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવલેકે ગયા.
આ મહાપુરુષના જીવનને વિચારશું તે, જગતમાં કઈ જગ્યાએ ન મળી શકે તેવું, એમાં ઘણું જાણવાનું મળી રહે છે.. આખા જગતની વાતમાં કંચન અને કામિનીનાં જ વર્ણને. ભર્યા છે. જ્યારે આ મહાપુરુષના જીવનમાં આ બન્ને વસ્તુને