________________
૨૮૦
આજે સેનાને સૂર્ય ઉગે, મેતીના મહ વૂડ્યા, તેમ માનવા લાગી, તેણીને આજે જાણે સાક્ષાત્ સ્વર્ગ મળ્યું હોય, તે આનંદ થયે. કેષાવેશ્યાએ સ્થૂલભદ્રની દીક્ષાની વાત જરૂર સાંભળી હતી. છતાં તે એમ જ માનતી હતી કે, મારા વગર તેઓ રહી શકવાના જ નથી. એટલે આજે મુનિવેશધારી સ્કૂલભદ્રને આવતા જોઈ પોતાની ધારણા સાચી ઠરી' એમ તેણીના મનમાં નિશ્ચય થયે.
મહામુનિરાજસ્થૂલભદ્રજી મહાત્યાગી મુનિરાજને છાજે તેવી ઢબથી, વેશ્યાના મહેલમાં પ્રવેશ કરીને કેષાની પાસે યાચના કરી. તમારી ચિત્રશાળામાં માસું રહેવા ઈચ્છા છે. તમારી રજા હોય તે, અમે તેમાં ઉતારે કરીએ! મહામુનિરાજસ્થૂલભદ્રજીની, આવી માગણીમાં કષાને નવાઈ લાગી, અને બેલી સ્વામીનાથ! આમ કેમ બેલો છે? આ માલમિલ્કત, આ દાસ-દાસી પરિવાર અને આ મહેલ તથા હું પિતે, બધુંએ આપનું જ છે. આપને આમ બોલવું શોભતું નથી.
કેષાવેશ્યાનાં આવાં રાગથી નીતરતાં વચન સાંભળીને, મહામુનિરાજ કહેવા લાગ્યા, અમે હવે રાગી નથી પણ ત્યાગી છીએ. ભેગી નથી પરંતુ ગી છીએ. આ ચિત્રશાળામાં ઉતારે કરીને ભેગ સાધવે નથી, પરંતુ યોગ સાધવે છે. વીતરાગના મુનિઓને એવો આચાર છે કે, સંસારમાં રહેલાં પિતાના માતા-પિતાના ઘરમાં, પણ (માલિકને) પૂછીને જ મુકામ કરી શકાય. એટલે ઉતરવા માટે તમારી રજા લેવી જરૂરી છે.
કેષવેશ્યા સ્થૂલભદ્રજીનું આવું વર્તન તદ્દન ધતીંગ સમ