________________
૨૮
""
લક્ષ્મી કારણ ખાપડા, લટકે દેશ વિદેશ; પાપ હજારા આચરે, પણ પામે નહિ લેશ. ધન મેળવવા જીવડા, કરે ઘણા વ્યાપાર; અનેકની સેવા કરે, ન કરે ધર્મ લગાર. ધન મેળવવા નાવમાં, મેસી જાય વિદેશ; પણ પૈસેા પામ્યા વિના, આવે ભૂડ વેશ. ધન કારણ ચારી કરે, યુદ્ધ અનેક પ્રકાર. પાપ કરીને જીવડા, જાય નરક માઝાર. હરિ હર બ્રહ્મ પુરદરા, મનુષ્ય પશુને દેવ, રાંક બની નારી તણા, કરે ચરણની સેવ.”
૨.
૩
આખું' જગત ક`ચન-કામિનીનુ દાસ છે. ત્યારે જ બુકુમાર કંચન–કામિનીના ત્યાગ કરે છે. હું મારા વિચાર કરું તે હું એક રાજપુત્ર છું. રાજ્યધર્મના ત્યાગ કરીને, એક અધમ ચાર અન્યા છું. જણૂકુમાર વમન અને વિષ્ટાની પેઠે જે લક્ષ્મીને ત્યાગ કરી રહેલ છે, તે જ નરકાદિયુગતિને આપનારી લક્ષ્મીને હું ચારવા આવ્યા છું. ધિક્કાર થાઓ આ લક્ષ્મીને. કે જેના સહયાગથી પ્રાણીએ સારાસારના વિચાર પણ ભુલી જાય છે.
.
જ બ્રૂકુમારના ઉપદેશથી ૮ બાલાએ તથા પ્રભવસિંહ વિગેરે પ૦૦ ચાર, જબૂકુમારનાં માતા-પિતા અને સાસુસસરાએ, વૈરાગ્ય પામ્યા અને પ્રભાતે સુધર્માસ્વામી પાસે જઈને, ૧૬ વર્ષની વયે પર૬ જણ સાથે જ બ્રૂકુમારે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છદ્મસ્થ પણે રહી, ૩૬ વર્ષની ઉંમરે કેવળજ્ઞાની અન્યા, અને ૪૪ વર્ષ કેવલીપર્યાંય ભેગવી પ્રભુમહાવી