________________
૨૭૬
રદેવથી ૮૦ વર્ષે મેક્ષમાં પધાર્યા. જંબુસ્વામી પછી ભરતક્ષેત્રમાંથી કેઈમેક્ષમાં ગયું નથી..
ત્રીજું ઉદાહરણ શ્રીસ્થૂલભદ્રસ્વામીનું
આ મહાપુરુષ પાટલીપુત્રના નવમા નંદરાજાના મહામાય શકપાલમંત્રીના પુત્ર હતા. ૧૮ વર્ષની ખીલતી યુવાનીમાં કેષાનામની વેશ્યાના ઘેર ગયા હતા. કેષા પણ સ્થૂલભદ્રની સમાનવાયની જ હતી. દેવ અને દેવીની માફક સ્થૂલભદ્ર અને કેષાને પરમ સુખમય ૧૨ વર્ષને કાળ એક આંખના પલકારાની માફક ચાલ્યા ગયે.
શકહાલમંત્રીના અકાલ મરણથી, નંદરાજાએ, મહામાત્યની પદવી સ્થૂલભદ્રને આપવા, ઘણે આગ્રહ કર્યો. છતાં સ્થૂલભદ્રકુમારે, તત્તાતત્વનો વિચાર કરી, મહામાત્ય પદવી ન લીધી. અને કુટુંબ પરિવાર તથા કેષવેશ્યાને ત્યાગ કરી, ચૌદપૂર્વધર સંભૂતિવિજયસ્વામી પાસે દીક્ષા લીધી. સ્વયં મહાબુદ્ધિશાળી હેવાથી, અલ્પકાળમાં જ, ગ્રહણ અને આસેવન શિક્ષાને પાર પામ્યા. એક વખત ગુરુની આજ્ઞા મેળવીને, કષા વેશ્યાના ઘેર ચોમાસું રહેવા માટે એકલા ગયા, વેશ્યા તે સ્થૂલભદ્ર
જ્યારથી ગયા, ત્યારથી સ્થૂલભદ્રના વિરહથી પીડાતી, દુખમય દિવસે વિતાવતી હતી. કષા જાતની વેશ્યા હતી. પરંતુ તેને આત્મા ઘણે સંસ્કારી હેવાથી, તેણીનું ચિત્ત સ્થૂલભદ્ર સિવાય અન્યત્ર આનંદ પામતું ન હતું. તેથી હમેશાં તેણી, સ્થૂલભદ્રનેજ જાપ જપતી હતી. ત્યાં અચાનક સ્થૂલભદ્રમુનિને આવતા જોઈ ગાંડી ઘેલી બની, દેડતી સામી ગઈ. પિતાને ઘેર જાણે