________________
૨૭૧
તેમનું નામ ઇન્દ્રભૂતિએ જાણ્યુ અને પોતે પેાતાના ૫૦૦ છાત્રા સહિત ભગવાન સાથે વાદ કરવા આવ્યા, સમાગમની પ્રમથક્ષણે જ પ્રભુજીએ, ઇન્દ્રભૂતિજીના મનેાગત સશયનુ નિરસન કર્યું.
મનેાગતસંશય નિરાકરણ થવાથી, તેમને વૈદિકદનના હઠાગ્રહુ પણ પલાયન થઈ ગયા, અને પ્રભુમહાવીરદેવના મહાવિનીત શિષ્ય થયા. વિનીત આત્માએ જગતમાં અનતા થઈ ગયા છે, હાઇ શકે છે અને થશે, પરંતુ ઇન્દ્રભૂતિમહાપુરુષના વિનયને અવિધ ન હતા.
તેએ પ્રથમથી જ ચૌવિદ્યાના પારગામી હતા. દીક્ષિત થયા પછી ચૌદપૂર્વધર અને મન:પર્યવજ્ઞાની, થયાં. ભગવાનમહાવીરદેવના લાખાની સંખ્યાવાળા સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ સંઘમાં, તેમના પ્રથમ નબર હતા. બધા ગણધરોમાં પણ પહેલા નખર ગૌતમસ્વામીના જ હતા. છતાં ભગવાનનું સમુદ્ર જેવું જ્ઞાન જોઈ, તેએ સદાકાળ પેાતાને, ખામેાચિયા જેવા અજ્ઞાની માનતા હતા. તેમનામાં બધી લબ્ધિએ હાજરાહજુર હતી. તેઓ પાંચ-દશ તેાલા ક્ષીર કે કાઇ આહાર વહેારી લાવીને, પેાતાની અક્ષીણમહાનસીલધવડે હજારો કે લાખા સાધુઓને જમાડી શકતા હતા. તેમનું રૂપ દેવને આશ્ચય પમાડે તેવું હતું. દીક્ષાદ્દિનથી કાયમ છઠ્ઠ અને એકાસણું અને તે પણ ચવિહાર કરતા હતા.
તેમનું જ્ઞાન, તેમની લબ્ધિઓ, તેમની તપસ્યા અને તેમનું રૂપ જોઈ ને ચારે નિકાયના દેવા તેમની મુક્તકંઠે પ્રશંસા કર્યાં કરતા હતા, છતાં આ મહાપુરુષને સ્વાત્હષ આવતા નહિ