________________
૨૬૯
સુમતિસાગરસૂરિ, ૫૫ હેવિમલસૂરિ, પ૬ આનંદવિમલસૂરિ, ૫૭ વિજયદાનસૂરિ, ૫૮ વિજયહીરસૂરિ, ૫૯ વિજયસેનસૂરિ ૬૦ વિજયદેવસૂરિ, ૬૧ વિજયસિ`હાસૂરિ.
ઉપર મુજબ ૬૧મી પાટ સુધી પરપરાએ ગચ્છાચા અથવા પટ્ટધર પુરુષોની સ્થાપના થઈ હતી. વિજયસિંહસૂરિ મહારાજને ઘણા શિષ્યા હતા. બધામાં પન્યાસ સત્યવિજયગણિ મુખ્ય હતા. ગુરુ તથા સાધુસમુદાયને સત્યવિજયપંન્યાસ ઉપર ખૂબ જ આદર હતા. શ્રાવક સમુદાય પણ આ મહાપુરુષને આચાય બનાવવા રાજી હતા. છતાં પંન્યાસપ્રવર સત્યવિજયગણિ, આચાર્યપદની મહત્તા અને જવાબદારી ખરાખર સમજતા હેાવાથી, ગુરુપ્રવર અને શ્રીસંઘ પાસે, નમ્ર પ્રાર્થના કરી નીકળી ગયા, અને આચાય પદવી લીધી નહિં.
ત્યારથી અત્યાર સુધીમાંવીશમી શતાબ્દીના લગભગ ચાલીશવ ગયા ત્યાં સુધીમાં, ઘણાવિદ્વાન અને રત્નત્રયીના મહાન આરાધક શ્રીય વિજય ઉપાધ્યાયજી જેવા ઘણા મહા પુરુષા થયા છતાં, કેાઈ એ આચાર્ય પદવી લીધી નહિં. એકસઠ પાટ સુધી પટ્ટધરસૂરિવા થયા અને ત્યાર પછી પટ્ટધરપદ કે આચાચંપદ ઘણે અંશે અપાતાં અંધ થયાં. તે પણ પરીક્ષા અને ચેાન્યતાની સિદ્ધિને મજબૂત કરે છે.
આ રીતે ચાવીશિજનેશ્વરદેવાના પટ્ટધરપુરુષ। અસખ્યાતા કાટાકાટી થયા છે. તેજપ્રમાણે વર્તમાનકાળમાં અહીદ્વીપમાં અસ`ખ્યાતા કાટાકાટી થયા જાણવા, અતીતકાળે અન'તા પટ્ટધરપુરુષો થયા છે. ભવિષ્યકાળે અનંતા થવાના છે. તે સર્વમહાપુરુષોને આપણા ‘નમો આયરિયા’પદ્મવર્ડ સાવ