________________
ર૬૪
ઘોષસૂરિ, ૩૭ વર્ધમાનસૂરિ, ૩૮ વિજયચંદ્રસૂરિ, ૩૯ સેમસુંદરસૂરિ, ૪૦ નન્નસૂરિ, ૪૧ ગોવિંદસૂરિ, ૪ર મુનિસુંદરસૂરિ, ૪૩ આનંદવિમલસૂરિ, ૪૪ વિજ્યહિરસૂરિ વિગેરે.
અહીં ૪૪ નામે લખ્યાં છે. માટે એટલા જ થયા છે એમ ન સમજવું, પરંતુ શ્રીજૈનશાસનમાં શાસનપ્રભાવકે, ખરતર અને અંચળ વિગેરે ગમાં પણ ઘણા થયા છે. જ્યારે ગછના ભેદ હતા નહિ, અને અનેક ગ થયા પછી પણ કેઈ ગચ્છાન્તરનું ખંડન કર્યા સિવાય શ્રીજૈનશાસનની પ્રભાવના કરતા, અને પિતાની આરાધનામાં જાગૃત રહેતા, એવા મહાપુરુષને શાસનપ્રભાવક જણાવ્યા છે.
તેવા પ્રભાવપુરુષ એક નાનકડા એટલે ચેડા જ કાળમાં, અર્થાત્ ૨૧ હજાર વર્ષમાં, અગ્યાર લાખ અને સેળ હજાર થવાના છે. તેમ ૨૪ જિનેશ્વરના શાસનકાળમાં અસંખ્યાતા કટોકટી અને અઢીદ્વિીપમાં પણ અનેકગુણા અસંખ્યાતા કોટાકેટી થયા છે. અતીતકાળે અનંતા શાસનપ્રભાવક સૂરિપંગ થયા છે. અને ભવિષ્યકાળે પણ અનંતા થવાના છે. તેજ પ્રમાણે સર્વક્ષેત્ર અને સર્વકાળના યુગપ્રધાને કરતાં અનેકગુણા શાસનપ્રભાવક જૈનાચાર્યો થયા છે. અને ભવિષ્યકાળે પણ અનંતાનંત થવાના છે. તે સર્વમહાપુરુષને આપણું નમો સરરિયા પદવડે જાણકાર અને સાવધાન આત્માઓને નમસ્કાર જરૂર થાય છે. - ભગવાન શ્રીજિનેશ્વરદેવના શાસનના રક્ષક પુરુષે પણ જૈનાચાર્યો હોય છે. જેમ રાજ્યના રક્ષક પુરુષે વડે જ રાજ્ય સુરક્ષિત રહે છે. રાજા પિતાની પસંદગીના પ્રધાન અને અધિ
T