________________
૨૬૬
માટે તથા શ્રાવકશ્રાવિકાના દેશવિરતિધર્મના પોષણ માટે નિયુક્ત ઉપાધ્યાયઆદિ આરાધકપુરુષ દ્વારા, ખરાખર સાવધાનતા રાખે છે. અને તેમ કરવાથી ખેતાની અને શ્રીસંઘની આરાધના પુષ્ટ થાય છે. તેથી ઘણા આચાર્ય ભગવંતે જિતનામકમ પણ ખાંધે છે, અને મોટાભાગે એકાવતારી થઈ મેાક્ષમાં જાય છે.
નાના-મોટા આચાર્યાં વધુ પ્રમાણમાં પણ હાય છે. પરંતુ ગચ્છાચાય તેા એકજ હોય છે. ભૂતકાળમાં આચાય પદવી તે મેાટીવાત છે. પર’તુ પન્યાસ કે ગણીપદવી પણ પરીક્ષા વિના અપાતી હતી નહિ. એટલે સપૂર્ણ ગચ્છાચાર્યની પદવી તા ઘણી પરીક્ષા પછી આપવામાં આવતી હતી.
પ્રશ્ન—પરીક્ષામાં ખાસ વ્યાખ્યાનકાર હોય કે વિદ્વાન હોય તેને જ આચાય બનાવાય કે બીજી પણ ઘણી ચાગ્યતાએ
જોવી પડે છે?
ઉત્તર-—શ્રીજૈનશાસનની સ`પૂર્ણ પૂરા ઉપાડવા માટે એક્લી વિદ્વત્તાકે વ્યાખ્યાનશક્તિને જ મહત્ત્વ અપાયું નથી. જો એમ જ હાત તા, વિજયહિરસૂરિમહારાજના સમાનકાળમાં, વિજયહિરસૂરિમહારાજની અપેક્ષાએ, વધુ વિદ્વાન અને વધુ વ્યાખ્યાનનિપુણ પુરુષા ઘણા હતા, છતાં બધાને છેડી આ મહાપુરુષ વિજયહિરસૂરિમહાજસાહેબ જ ગચ્છાચાર્ય પદ પામ્યા. અને તેમનાથી વધારે વિદ્વાને મને વધુ ચારિત્રપર્યાયવાળા મહાપુરુષા પણુ, વિજયહિરસૂરિ મહારાજના આજ્ઞાધારક થયા. આથી સમજી શકાશે કે, ગ'ભીરતા વિગેરે અનેકશુયુક્તને જ સૂરિપઢ અપાય છે. ગચ્છાચાર્ય બનનાર