________________
२६०
અતીતકાળમાં અઢીદ્વિીપમાં અનંતાનંત થયા છે. અને ભવિષ્યકાળે અઢીદ્વીપમાં અનંતાનંત થવાના છે.
પ્રશ્ન-એક અવસર્પિણું કે ઉત્સપિણી જેટલા કાળમાં ભરતક્ષેત્રમાં ૧૪પર ગણધર થયા છે. તે પછી મહાવિદેહ-ક્ષેત્રમાં અસંખ્યાતા શી રીતે થયા ?
ઉત્તર–અહીં ફક્ત એક વિશી તીર્થકર ભગવંતે થાય છે, ત્યારે મહાવિદેહક્ષેત્રમાં પ્રાયઃ કેઈ કાળે જિનેશ્વરને વિરહ હેતું નથી. ત્યાં અસંખ્યાતી વીશી જિનેશ્વરભગવંતે થાય છે. અને દરેકને ૮૪ ગણધરશિષ્ય થતા હોવાથી પાંચ મહાવિદેહક્ષેત્રમાં એક અવસર્પિણુ જેટલા કાળમાં અસંખ્યાતાકેટકેટી ગણધરભગવંતે થાય છે. અને તે બરાબર છે. ભૂતકાળમાં બધા ક્ષેત્રોમાં અનંતાનંત ગણધરમહારાજે થયા છે. અને ભવિષ્યકાળે બધા ક્ષેત્રોમાં અનંતાનંતગણધરભગવંતે. થવાના છે. આપણે “નમો આયરિયા પચ્ચાર સર્વક્ષેત્રના અને સર્વકાળના અનંતાનંત ગણધરભગવતેને ચોક્કસ પહોંચે છે.
યુગપ્રધાન આચાર્ય ભગવતે.' શ્રીજિનેશ્વરદેવના શાસનમાં ગુણની જ મુખ્યતા છે, ગુણની જ પૂજા છે, ગુણનેજ આદર, પ્રશંસા અને અનુમોદના છે. માટે આચાર્ય પદવીની સમાનતા છતાં, ગણધરદેવે પ્રથમ કહેવાયા. તે જ પ્રમાણે ગણધરદેવેની ગેરહાજરીમાં, ગણધરભગવંતની વાનકી જેવા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રની સીમાસમાન, તે તે કાળના યુગપ્રધાન મહાપુરુષે છે. - આ મહાપુરુષમાં કદાચ ક્ષાયિકસમ્યકત્વ ન હોય. તે ક્ષાપશમિકસમ્યકત્વ હોય, પણ તે ક્ષાયિકસમકિત જેવું