________________
૨૫૬
જેમનામાં આવા ગુણ ન હોય, છતાં તેમને પન્યાસઉપાધ્યાય કે સૂરિ પદવી કાઈ આપે, અથવા પાતે લે તેા, તે બન્ને આત્માએ ઊંચેચઢવાને બદલે ઉલટા નીચા પડે છે. વાચકવર યોવિજયજી કહે છે કે,
“જેમ જેમ બહુશ્રુત બહુજનસમ્મત, બહુશિષ્ય પરિવરિયાજી; તેમ તેમ જિનશાસનના વૈરી, જો નિવ નિશ્ચય દરિયા..... અ—જે આત્મામાં ભાવાચા પણું કે ભાવવાચકપણું કે ભાવસાધુપણું આવે નહિ, અને આત્મા પૌલિક સામગ્રીમાં પરવશ ખની જાય તે, તે આત્મા પાતે જ પેાતાના વૈરી થાય છે, એટલું જ નહી જૈન શાસનનેા પણ તે વેરી જ છે. એટલે કે, વિદ્વત્તા, કે ઘણા ભક્તવર્ગ કે ઘણા શિષ્યપરિવાર પુદ્ગલાનંદી એવા સૂર, વાચક કે સાધુને, પરલેાકના ભલા માટે થવાને મદલે સ`સાર વધારનાર થાય છે.
કોઈ મહાશય એમ પણ માને કે, હું હજારાને ઉપદેશ આપીને તારું છું. લાખા રૂપીઆ ખર્ચાવી શકું છું. મારા ઉપદેશથી ઘણાં ધર્મસ્થાના પેષાય છે. મે' ઘણાને સ'સારથી ઉદ્ધર્યાં છે. મારાઉપદેશથી હજારે ધર્મરસિક બન્યા છે. આવુ' વિચારનારને પણ કહે છે કે:
“પર પિરણિત પાતાની માને, વર્તે આરતાને; અધ મેાક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણહાણે...”
એટલે હુજારાના તારણહાર, લાખા ખર્ચાવનાર, સંઘ, ઉદ્યાપનાદિ કરાવનાર, લોકોને ધમમાં જોડનાર, ઘણા શિષ્ય. અને ભક્તોના ગુરુ થનાર પણુ, જો પરમાના અજાણ હોય તા જરૂર લપસી જાય છે. પણ જો પરમાર્થ પામેલા હાય