________________
૨૨૦
વગર અને સ`પૂર્ણ સાત્ત્વિકભાવ પામીને, સહજાન દિશાનુ અવલ ખન લઈ ને રાગ, દ્વેષ, અજ્ઞાનતાના સંથા ત્યાગ કરીને, આત્માની સ્વભાવદશાને પામ્યા.
શકા—ખંધકસૂરિના શિષ્ય પાંચસેા પૂરા કે ૪૯૯ હતા? સમાધાન—ઋષિમ’લિપ્રકરણ ૨૩ મી ગાથામાં ત્તુને વચલચ' એક ઉણા પાંચસેા (૪૯) એમહેલ છે. પછી તત્ત્વ કેવલીગમ્ય.
પછીથી ગુરુમહારાજખધકસૂરિને ઘણા જ ધ થયા. બધાને મારી નાખવાનુ નિયાણુંકરીને દેવગતિને પામ્યા. અને રાજા તથા પ્રધાન અને આખાદેશને ખાળીને ભસ્મ કરી નાંખ્યા. રાજ્યનું દંડકારણ્યનામનું રણ થયું. રાજા-પ્રધાન વિગેરે ઘણા કાલ દુતિમાં પરિભ્રમણ કરનારા થયા.
બાલમુનિગજસુકુમાલ
ગજસુકુમાલ મુનિવર કૃષ્ણવાસુદેવના સગાભાઈ અને દેવકીજીના આઠમા પુત્ર હતા. તેએ યૌવનવયને પામ્યા પછી. એક રાજપુત્રી સાથે પરણ્યા હતા. થાડા કાળ પછી દ્વારિકાનગરીના સેામિલનામના બ્રાહ્મણની સામાનામની પુત્રીસાથે લગ્ન કર્યું. બીજી પત્ની પરણ્યાને હજી ઘેાડા સમય થયા હતા. તેટલામાં જિનેશ્વરદેવ તેમનાથપ્રભુ દ્વારિકાના ઉદ્યાનમાં પધાર્યાં. કૃષ્ણમહારાજ પોતાના માતા-પિતા, ભાઈ એ વિગેરે પરિવાર સાથે પ્રભુને વાંદવા ગયા. દેશના સાંભળી ઘણા માણસા પ્રતિાધ પામ્યા, તેમાં ગજસુકુમાલને પણ વૈરાગ્ય થયા. અને પ્રભુજીપાસે દીક્ષાલીધી. અને થાડા જ દિવસેા પછી પ્રભુજીની આજ્ઞા મેળવી