________________
૨૫૩
અગ્રગણ્ય પુરુષાએ, સત્યવિજયપન્યાસને, સૂરિપદ લેવા આગ્રહ કર્યાં પરંતુ નિસ્પૃહશિરામિણ અને ભત્રનાભીરુ સત્યવિજયપન્યાસે, સૂરિપદને સ્વીકાર કરવા ચાલ્ખી ના પાડી અને ચારિત્રમા માં ઘુસી ગયેલું શૈથિલ્પ હટાવવા, ક્રિયેદ્ધાર કરીને અનતા સુધારા કર્યાં.
ખંડનખાદ્ય' અને 'શાવાર્તાસમુચ્ચય મેાટી ટીકા, જેવા. દુર અને બીજા ઘણા ગ્રન્થાના પ્રણેતા, તથા કાશી જેવા વિદ્યાના કેન્દ્રમાં, અનેક વિદ્વાનની સભામાં જિત મેળવી જૈનશાસનના વિજયવાવટા ફરકાવનાર ન્યાયાચાર્ય વાચકપ્રવરશ્રીમાન્યરોવિજયજી ગણિવર જેવા પ્રમલપ્રતાપી અને ઉજવલ ચારિત્રસ...પન્ન પુરુષે પણ આચાર્ય પદવી લીધી નથી.
સાતસે ગ્રન્થાની સાક્ષી ટાંકીને ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ' એ ચાર વિભાગમાં લેાકપ્રકાશ જેવા અજોડ અને અમૂલ્ય ગ્રન્થબનાવનાર, કલ્પસુાધિકા વિગેરે બીજા પણ. અનેકગ્રન્થા તથા મહાવ્યાકરણના પ્રણેતા અને સિદ્ધાન્તના પ્રખર વિદ્વાન ઉપાધ્યાયજીમહારાજ શ્રીવિનયવિજયજી ગણિવરે પણ સૂરિપદવીની ઈચ્છા કરી નથી.
વળી જેમને પશ્ચિમદિશાના અધિષ્ઠાયક વરુણદેવ તુષ્ટમાન હતા અને સર્વાંઇચ્છિતકાર્ય કરી આપતા હતા. અકબર જેવા મહાસમ્રાટે જેમને સાક્ષાત્ ખુદાની ઉપમાઓ આપી હતી. જેમના ઉપર અકબરબાદશાહને અસમાન સન્માન હતું. એવા શ્રીમાન્ શાન્તિચંદ્રઉપાધ્યાયે પણ આચાર્ય પદવી લીધી નથી.
જેમને સિદ્ધિચંદ્ર જેવા મહાવિદ્વાન ઘાશિષ્યા હતા. જેમની વ્યાખ્યાનશક્તિમાં અરસમ્રાટ્ મંત્રમુગ્ધ અ