________________
૨પ૧
જેનશાસનમાં આચાર્ય પદવી આપતાં કેટલી બધી સાવધાનતા રખાઈ છે, તે ખાસ ધ્યાન ખેંચે તેવું છે. આવા રૂપાળા, સંઘમાન્ય, વિદ્વાન અને શુભ લક્ષણવાળા શિષ્યને પણ આચાર્ય પદ આપતાં ગુરુને મુંઝવણમાં નાખી દીધા હતા. અને આચાર્યપદવી આપવી કે કેમ? એ પ્રશ્ન ક્ષણવાર અટકાવી રાખ્યા હતા. બસ, ફક્ત ગુણના જ પૂજારી, શ્રીજૈનશાસનની બલીહારી છે.
' કટીને છઠ્ઠો પ્રસંગ કલિકાલસર્વજ્ઞભગવાન હેમચંદ્રસૂરિમહારાજ મહાપ્રભાવક પુ ષ હતા. રાજા કુમારપાળના ઉપકારી ગુરુ હતા. અઢારદેશમાં અમારિ પ્રવર્તન કરાવી હતી. તે મહાપુરુષને શિષ્યપરિવાર ઘણે હતે. પરંતુ આચાર્યપદ ફક્ત રામચંદ્રમુનિરાજને આપવાનું નક્કી કર્યું હતું. તેથી તેમને બીજો એક શિષ્ય બાલચંદ્ર ઉશ્કેરાયે. તેણે કમારપાલરાજાના ભત્રિજા અજયપાળને પક્ષમાં લીધો અને તેણે કલિકાલસર્વજ્ઞભગવાનની હાજરીમાં પણ ઘણા ધમપછાડા કર્યા. પિતાને પક્ષ પણ ઉભે કર્યો. પરંતુ ગુમહારાજાએ આચાર્યપદવી ન જ આપી. કહેવાય છે કે, આચાર્ય પદના ભૂખ્યા બાલચંદ્ર, અંજનશલાકાની વિધિના મુહૂર્તમાં, ગેટલો કરાવ્યું અને ગુરુમહારાજને બેચરીમાં ઝેર આપ્યું.
ગુરુદેવ કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિમહારાજ સ્વર્ગે સિધાવ્યા પછી પણ, બાલચંદ્ર આચાર્યપદવી લેવા સારૂ બધા જ દાવ અજમાવી જોયા. છેવટે અજયપાલરાજાની સહાયથી