________________
૨૪૯
મુનિ શ્રી માનદેવજી મહારાજ ફક્ત એઘા, મુહપત્તિ અને ચાલપદૃાયુક્ત ક્રિયા કરતા હતા, તેવામાં ગુરુદેવ પ્રદ્યોતનસૂરિમહારાજની દૃષ્ટિ, ઉઘાડા શરીરે ક્રિયા કરતા, માનદેવના શરીર ઉપર ગઈ, મુનિશ્રી મહાપુણ્યશાળી આત્મા હેાવાથી, તેમના ડાખાજમણા ખભા ઉપર, સરસ્વતી અને લક્ષ્મીનાં ચિન્હ હતાં. અને તેથી ભવિષ્યમાં લક્ષ્મી અને સરસ્વતીના તેમને સાક્ષાત્કાર થાય તેવા, ગુરુમહારાજને ભાસ થવા માંડ્યો. અર્થાત્ આ એખભા ઉપર આવાં એ નિશાના છે, તેથી જો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે તે, આ આચાયથનાર આત્મા સાધુપણાથી પતન પામશે, અને જો સરસ્વતી પ્રસન્ન થશે તેા જ્ઞાનનુ પાચન થવું મુશ્કેલ બનશે. માટે આ મુનિને આચાય પદવી આપવી એ જોખમ ભરેલી મીના છે.
ગુરુમહારાજના આવા વિચારા, મહાભાગ્યશાળી માનદ્દેવમુનિરાજ જાણી ગયા, અને આચાર્યપદવીની ચાલતી ક્રિયા અધ જોઈ ને, મુનિપ્રવરને વિચાર થયો કે, જો હવે ગુરુમહારાજ આચાર્યઢવી નદ્ધિ આપેતા મારી અપયશ થશે, આટલું જ નહિ, પણ શાસનની અપભ્રાજના પણ ખૂષ થશે, સેકગામેથી ઘણા સઘે। આવ્યા છે. સંધના અગ્રગણ્ય પુરુષા આવ્યા છે. ઘણા શાસનમાન્ય મુનિપ્રવરની હાજરી છે. આવા સાગા વચ્ચે ગુરુમહારાજ પદવી ન આપે તેા, શાસનની નિંદાને પાર રહેશે નહિ. અને ગુરુમહારાજના પદવી ન આપવાના વિચારો પણ કાંઈક હેતુપૂર્વકના જ હશે, આવે વિચાર થતાં ગુરુમહારાજની સામું જોયું, અને ગુરુનુ હૃદય કળી લીધું, પેાતાના ખભા ઉપરનાં લક્ષણેથી જ ગુરુમહારાજ