________________
-
૨૪૭
આપણે અહીં એ વિચારવું જોઈએ કે, સ્થૂલભદ્રસ્વામી મહારાજ એક મહાન વ્યક્તિ હતા. તેમના માટે શ્રીજૈનશાસનમાં એ, ઘેષ છે કે ૮૪ ચોવીશી સુધી આવા બ્રહ્મચારી પુરુષ થશે નહિ. છતાં આવા મહાન વ્યક્તિને પણ, ગુરુમહારાજે અયોગ્ય માની, છેલ્લા ચાર પૂર્વની અર્થવાચના ન આપી. આથી એમ જ સિદ્ધ થયું કે, શ્રી જૈનશાસનમાં દે મુદ્દલ પાલવતા નથી. અને ગુણોને પુષ્કળ આદર છે.
કેસેટીને ચોથે દાખલ ભગવાન વયસ્વામીઆચાર્યની પાસે પૂર્વને અભ્યાસ કરનાર, તોસલિપુત્રઆચાર્યના શિષ્ય, આર્ય રક્ષિતસૂરિમહારાજ સાડાનવ પૂર્વ સુધીના પૂર્વશ્રુતપાઠી હતા. તે મહાગુણ હતા. તેમને શિષ્યસમુદાય ઘણે હતું. તેમાં દુર્બલિકાપુષ્પમિત્ર, વધ્યમુનિ, ગેછામાહિલ અને ફશુરક્ષિત વિગેરે કેટલાક સાધુએ ઘણા વિદ્વાન પણ હતા. “આ આર્થરક્ષિતસૂરિમહારાજ તે જ છે કે, જેમને શકેદ્રનિગોદનું સ્વરૂપ પૂછવા આવ્યા હતા. તેમના બધા શિષ્યોમાં, ત્રણ શિષ્ય, દુર્બલિકાપુષ્યમિત્ર, ગષ્ટામાહિલ અને ફલ્યુરક્ષિત મેખરે હતા. તેમના મસાલપક્ષને, ગેષ્ટામાહિલને, પટ્ટધર બનાવવા આગ્રહ હતા. તેમના કુટુંબીજનેને, ફગુરક્ષિતને આચાર્ય બનાવવા આગ્રહ હતે. કારણ કે તે તેમના સગા ભાઈ અને પ્રથમશિષ્ય હતા. છતાં ગુરુમહારાજ આર્યરક્ષિતસૂરિવરે, ગુણી આત્મા દુર્બલિકાપુષ્પમિત્રને, પિતાના પટ્ટધર બનાવ્યા હતા.
સૂરિમહારાજના અવસાન પછી ગષ્ટામહિલે ઘણી જ
બધા વિનિગોદ રક્ષિતસૂરિ