________________
રર૬
છે. અને આવા રાગ-દ્વેષરહિત થયેલા, અકિંચનબનેલા, અખંડબ્રહ્મચર્યભાવને પામેલા, પરમાત્મભાવમાં પરિપૂર્ણ બનેલા, મહાત્માઓ કર્મ—ખપાવીને મેક્ષમાં ગએલા છે. જેમને રમો fસદ્ધા'ના જાપવડે ધ્યાનમાં લાવવાથી, ધ્યાનકરનાર આત્મા પણ જરૂર સિદ્ધદશાને પામે છે.
એટલે શ્રી જૈનશાસને સ્વીકારેલા, સિદ્ધપરમાત્માનું સ્વરૂપ સમજનાર આત્મા સિદ્ધપરમાત્માઓના ધ્યાનમાં જરા પણ નિરાદાર તે ન જ બને. પરંતુ સમજવામાં આગળ વધીને જેમ કલ્યાણરસના સહયોગથી તુછધાતુઓ સુવર્ણભાવને પામે છે. તેમ સિદ્ધભગવંતના ધ્યાનના સહકારથી પિતાના આત્માને પણ સિદ્ધસ્વરૂપી બનાવે છે. આ રીતે સિદ્ધપદની વિચારણા સંપૂર્ણ થઈ
હવે “રમો મારિયા' પદની વિચારણા કરીએ
શકા–આ શ્રીજૈનશાસનમાં અનંતા આચાર્યો, નરકાદિમુગતિમાં ગયા છે. ચાલુ મહાવીરદેવના શાસનમાં પણ કોડે આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ નરકાદિકુમતિઓમાં જવાના છે, એવું શામાં કહેલ છે. તે પછી “રો સાથેરિલા” વિગેરે ત્રણેપને નમસ્કાર કરવાથી શું લાભ થાય?
સમાધાન–“નમો આયરિયાળ વિગેરે ત્રણ પદમાં વિચાચારાએલા સૂરિવરે, વાચક અને મુનિરાજેમાંથી, કેઈપણ પ્રાયઃ કુગતિમાં ગયા નથી, જવાન પણ નથી અને જશે પણ નહી. જે નરકાદિકુગતિઓમાં ગયા છે તે બધા નામધારી અને વેશધારી પાસસ્થા, કુશીલીઆ વિગેરે પતિત આચાર્યાદિ જાણવા. નમો આરિવાર વિગેરે ત્રણપદમાં જેમને વિચાર્યા છે, તેમનું