________________
૨૩૫
ષિત હોય છે.
મહાપાધ્યાય શ્રીયવિજયજીગણિવર ફરમાવે છે કે“અસ્થમિ જિન સુરજ, કેવલ ચંદે જે જગ દીવે; ભુવન પદારથ પ્રકટનપટ તે આચારજ ચિરંજીરે
ભવિકા સિદ્ધચક પદવદો.” પંચ આચાર જે સુધા પાલે, મારગ ભાખે સાચે; તે આચારજ નમિએ તેહસું, પ્રેમ કરીને ભારે ભવિકા - વરછત્રીશગુણે કરી સોહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે ક્ષણ કેહે, સૂરિ નમું તે જેહેરે ભવિકાનિત્ય અપ્રમત્ત ધમ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમિય, અકલુષ અમલ અમારે ભવિકાજે દિયે સારણ–વારણ-ચેયણ-પડીચાયણ વલી જનને પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભવિકા
અર્થ–શ્રીજિનેશ્વરદેવરૂપ સૂર્ય અને કેવળજ્ઞાનરૂપ ચંદ્ર અસ્ત થયે છતે જગતના પદાર્થોને પ્રકાશવામાં દીપકસમાન આચાયં ભગવાન ચિરજી-સદાકાળ જીવતા રહે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર આ પાંચે આચારને એકદમ નિર્મલ-શુદ્ધ પાલે, તેને જ ઉપદેશ આપે, તન્મયભાવમાં વતે અને ભગવાન વીતરાગને માર્ગ શુદ્ધ બતાવે. જરાપણ છુપાવે નહિ. ઉસૂત્ર પ્રરૂપણાથી ખૂબ જ ડરતા રહે. જે વર–શ્રેષ્ઠ એવી છત્રીસ-છત્રીસીએ એટલે ૧૨૯ ગુણે કરીને શેભે છે. અને જેમનું પુણ્યબલ એટલું બધું હોય છે કે, તે કાળના મનુષ્યમાત્રમાં તેમની જ પ્રધાનતા હેય. તેથી જગતના મનુષ્યમાત્ર તેમના ચારિત્રગુ