________________
૨૩૪
હાય છે, તેમ જગતની અનેકપ્રકારનીવાતાને પણ, પચાવવાની અને ગળીજવાની તાકાતવાળા હાય છે કે, જેના પ્રસંગાથી પેાતાને અને પરને કનાં મધન થાય નહિ. સમુદ્રના જળને પાર પામી શકાય, પરંતુ આચાય ભગવંતેના ચિત્તના પાર પામી શકાય નહિ.
૨૪ ખેદસહુઃ—તપસ્યા ખૂબ કરે, શીત અને તાપને સહન કરે, અનેક શિષ્યાને રાત અને દિવસ વાચના આપે, પોતે છઠ્ઠ–અઠ્ઠમાદિતપસ્યાવાળા હાવા છતાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, પ્રકરણ, આગમવિગેરેના કઠીનઅર્થ પુછવાઆવેલ શિષ્યાને અવિશ્રાંત સમાધાના આપે. જરા પણ કંટાળે નહિ.
૨૫ દીપ્તિમાન—એટલે પરાઃ ભગવાનવીતરાગના સૂરિપુંગવાની પ્રભા દરેક મનુષ્યા ઉપર પડતી હેાવાથી પરવાદીઓથી અસ્પૃષ્ય હાય છે. પરવાદીઓથી ગાંજ્યા જતા નથી. જેમ હેમચંદ્રસૂરિમહારાજને પાટણમાંથી કાઢવા એધિપંડિતે પોતાની બધી શક્તિ અજમાવી જોઈ, પરંતુ છેવટે પેાતાને રાત લઈને નાસી જવું પડ્યું.
૨૬ શીવઃ—ભગવાનવીતરાગના સૂરિપુર‘દશ, કલ્યાણ અને મ'ગળના ધામ હેાવાથી, આશ્રિતાને આ સંસારનાં સ` મ`ગલિકે અપાવી, પ્રાન્તે મેાક્ષ અપાવનારા થાય છે.
૨૭ સૌમ્યઃ—આચાર્ય ભગવા મા અભ્ય ́તર સૌમ્ય હાય છે. આકૃતિ અને અભ્ય'તર ચંદ્ર જેવા શાન્ત સ્વભાવવાળા હાય છે. શાસ્ત્રકાર મહારાજ ઉપસ`હાર કરતાં જણાવે છે કે, સૂરિમહારાજાઓના ગુણા કહેતાં પાર આવે તેમ નથી. એટલે ગુણસયલકલિએ', સેંકડા સદ્ગુણેથી આચાર્ય ભગવંત વિભૂ