________________
૨૩૭
વારણ, ચોયણ, પડિયણા આપવામાં સમજ્યા નથી, તેવા ગુરુમહારાજ, શિષ્યને ખોળામાં બેસારીને ચાટતા હોય, તે. પણ તે શિષ્યના શત્રુ તુલ્ય જ છે. પરંતુ જે ગુરુ મહારાજ સારણાદિ આપવા સારૂ, સારણાદિના પાલન માટે, શિષ્યવર્ગને દંડવડે તાડન કરતા હોય તે પણ, તેવા ગુરુદેવ શિષ્યવર્ગના. પરમ ઉપકારી છે. જેમ શરણે આવેલાનાં, અથવા મેળામાં માથું મુકીને સુઈ ગએલા માણસેનાં, માથાં કાપનાર જેટલા અધમ આત્મા છે. તે જ પ્રમાણે પિતાનાગચ્છને સારણુંવારણાદિ નહિ આપતા ગુરુમહારાજ પણ તેવા જ અધમ કેટીના જાણવા. જેને માટે શાસ્ત્રોમાં કહેલ છે કે, જે ગચ્છમાં (આચાર્યના સમુદાયમાં) સારણા, વારણ, ચાયણું પડિયણું છે જ નહિ, તે ગચ્છ વાસ્તવિક ગચ્છ જ નથી. સંજમના ખપી જાએ તેવા ગચ્છને ત્યાગ કરવો જોઈએ. જે આચાર્ય મહારાજ, ગચ્છની ઉપેક્ષા કરીને, સારણું,વારણ, રોયણું અને પડિકણું કરી શક્તા નથી, તેમને સંસાર વધી જાય છે. પરંતુ જે સૂરિમહારાજ વિધિપૂર્વક ગચ્છની સંભાળ રાખે. છે. અવિચ્છિન્ન વાયણાદિ આપે છે. તેવા મહાપુરુષે ત્રીજા ભવમાં મોક્ષગામી બને છે એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે.
એટલે સૂરિમહારાજા થયેલા કે થવાને ગ્ય તે જ હૈઈ શકે છે, કે, જેમના બાહ્ય ગુણો પણ જગતને મોક્ષમાર્ગની આરાધનામાં આકર્ષક બને છે. અને જેમના અત્યંતર ગુણો આત્માને શીધ્ર મેક્ષમાં પહોંચાડે છે. પ્રાણ ગીતાર્થ ભાવાચાર્યસૂરિમહારાજાએ ત્રીજા ભવે કે છેવટે છ-સાત ભવે જરૂર મેક્ષગામી હોય છે.
કાની આસ શી* સકે