________________
૨૩૮
શ્રીવીતરાગશાસનના સૂરિમહારાજાએ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, અલકાર, યેતિષ, ઇતિહાસ, ભૂગાળ, ખગેાળ, પ્રકરણા અને સર્વાંગ જૈનાગમાના અભ્યાસમાં સ’પૂર્ણ નિષ્ણાત અનેલા હાય છે. અને સાથેાસાથ ઈતર દનાને પણ ઉંડા અભ્યાસ કરી વ્યાખ્યાનાદિમાં અતિકુશલ અનેલા હાય છે.
પ્રશ્ન—શાસ્ત્રોમાં જે રીતિએ આચાર્યાંના ગુણાનું વર્ણન અતાવ્યું છે. તે મુજખ શુ` સત્ર સાચવણ રખાઈ હશે ખરી ?
ઉત્તર—ખરાખર, ભવનાભીરુ પૂર્વ પુરુષાએ, જેમ પાતામાં ગુણના સંચય વધાર્યાં હતા, તે જ પ્રમાણે પેાતાના ઉત્તરાધિકારી બનાવવામાં સાવધાનતા પણુ રાખી છે. સાથેાસાથ શાસનમાં સડા ન પેસી જાય તે માટે ભલામણ પણ લખી છે કે,
—“વૃો રદલદ્દો, ગોયમાહિં પીરસેfx;
जो तं ठवेइ अपत्ते, जाणतो सो महापावो.” અઆ લેાક આચાય વિગેરે પઢવીએ આપવાની સાવધાનતા સૂચક છે. અને તેથી ગણધર શબ્દના ઉપલક્ષણથી ગણધર, ગણી, વાચક, સૂરિ, ક્ષમાશ્રમણ, દિવાકર વિગેરે શબ્દો પ્રાયઃ આચાય પદ્મના પર્યાયવાચક શબ્દો છે. એમ સમજવું. જેમકે, ધર્માંદાસગણી, સ‘ઘદાસગણી, ઉમાસ્વાતિવાચક, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, સિદ્ધસેનદિવાકર, કેશિગણધર વિગેરે મિરુદે આચાર્યભગવાને અપાયાં છે. તેથી પૂજ્યપુરુષા ફરમાવે છે કે, ગૌતમાદિ ધીરપુરુષાએ જે ગણુધર [સૂરિ–આચાર્ય વિગેરે] શબ્દ ધારણ કર્યાં છે. શબ્દને યથા શાભાન્યા છે. આવા મહાપવિત્ર શબ્દને, કોઈ પણ આચાય પેાતાના કે પરના કુપાત્રશિષ્યને અર્પણ કરે, પાતાના કે પરના