________________
૨૩૯
શિષ્યનાં દૂષણા જાણવા છતાં, એવા કુશિષ્યાને સૂર વિગેરે પઢવીએ આપી દે, તેા ખરેખર તે ગુરુ મહાપાપી ગણાય છે.
વાચક, ચાક્કસ સમજી શકશે કે, શ્રીજૈનશાસનમાં ઉપરના બ્લેકના ખૂબ જ અમલ થયેા છે. અને પદ્મવી આપવામાં ઘણી જ સાવધાનતા રાખીને, ગુણીની પરીક્ષા કરીને પઢવીપ્રદાના થયાં છે. અને પઢવીના લેાલુપી અચેાગ્ય આત્માઓને પદવી નહિ આપવાના અનાવા પણ નોંધાયા છે. જૈનશાસનમાં પ્રદવીપ્રદાન કસોટીના સૌ પ્રથમ બનાવ
પાંચમા ગણધર સુધર્માંસ્વામીમહારાજના પટ્ટધર, છેલ્લા કેવલી ભગવાન જરૃસ્વામીમહારાજ થયા. તેમના પટ્ટધર પ્રભવસ્વામીમહારાજ થયા. તેઓ સ`પૂર્ણ ચૌદ પૂર્વાધર હતા. અને ચેાથા આરાની લગેાલગ હતા. તેમણે પોતાની પછી આખા સમુદાયની જવાબદારી સાચવે તેવા, પટ્ટધરની શેાધ કરવા, પેાતાના પૂર્વના જ્ઞાનના ઉપયાગ મૂક્યા, પરંતુ આખા સમુદાયમાં, એક પણ સાધુ પટ્ટધર થવાને ચેાથ્ય જણાયે નહિ. અહીં સમજવા જેવી એક ખામત એ પણ છે કે, શ્રીમાનપ્રભવસ્વામીના વખતમાં મતમતાંતર કે ગચ્છ—ગચ્છતા હતા જ નહિ. તેથી તમામ મુનિરાજો એક આચાર્ય ભગવાનની છત્રછાયામાં હતા. વળી સાધુએ પણ લાખાની સખ્યામાં હતા. તેમાં પૂર્વજ્ઞાનના અભ્યાસી પણ ઘણા હતા. તેમાંથી એક પણ પટ્ટધર થવાને ચેાગ્ય મહાત્મા દેખાયા નહિં એ પણ એક ઘણી જ સમજવા ચેાગ્ય બાબત છે.
પ્રશ્ન—ભગવાન મહાવીરદેવના સાધુએ ફક્ત ૧૪ હજાર બતાવ્યા છે. અને ત્યાર પછી તા, મહાવીર ભગવાનના વખત કરતાં