________________
૨૭
સ્વરૂપ શ્રીજૈનાગમાં બહુ જ ઝીણવટથી બતાવવામાં આવ્યું છે. એવા આત્માઓ મરિચિવિગેરેની માફક, વખતે કર્મોદયની પ્રબળતાથી પડી જાય તે પણ, શીઘ્ર ઉપર આવી જાય છે. તેમની ભાવદશાને જ સૂરિ, વાચક અને મુનિપણમાં માન્ય રાખેલ છે. જેમનું સંપૂર્ણ સ્વરૂપ વાંચવાથી દરેક બુદ્ધિમાન મનુષ્યને મુનિ, વાચક ને સૂરિમહારાજ વિગેરેના ગુણને ખ્યાલ આવશે, અને પદની મહત્તા સમજાશે.
આ જગતમાં વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્ય, સાહિત્યાચાર્ય વિગેરે કંચન-કામિનીને ભજનારા પણ આચાર્ય પદવી પામેલા હોય છે. આજકાલ કાશી વિગેરે વિદ્યાકેન્દ્રોમાં, ઘણા વિદ્વાને આચાર્યાદિ પદવી પામેલા મળી શકે છે. તે જ પ્રમાણે વાચક અને મુનિ પદે પણ સસ્તાં થઈ ગયાં છે.
આપણું “રનો અાયા વિગેરે ત્રણપદે માત્ર જ્ઞાન, વેશ કે તપને આધીન નથી. કિંતુ ગુણેની મુખ્યતાએ જ શ્રી જૈનશાસનમાં પદ અપાતાં હોવાથી કેઈ પણ પ્રકારના આક્ષેપને અહીં સ્થાન નથી.
શ્રી જૈનશાસનના ભાવાચાર્યોને સમજવા માટે બહક૯૫ ભા. ૧ ગા. ૨૪૧ થી ૨૪૪. "देसकुलजाइरुवी संघयणी धिइजुओ अणासंसी। यविकत्थणो अमाई, थिरपरिवाडी गहियवक्को ॥ १ ॥
जियपरिसो जियनिहो, मज्झत्थो देसकालभावन्नू । યાત્રાઉમા, જળાવિરમાણug / ૨ / पंचविहे आयारे जुत्तो, सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहे उंउवणयणयणिउणो गाहणाकुसलो ॥३॥ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयलकलिओ, जुत्तो पवयणसारं परिकहेउं ॥ ४ ॥.